બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫
૩-૪
  1. ૬-૭ બ્રેડ
  2. ૧/૩ કપઝીણી સમારેલી ડુંગળી
  3. ૧/૩ કપમકાઈ બાફેલી
  4. ૧/૩ કપઝીણા સમારેલા ટામેટા
  5. ૧/૩ કપઝીણા સમારેલા કેપ્સિકમ
  6. ૧ કપછીણેલું ચીઝ
  7. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો
  8. ૧ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્ષ
  9. ૩-૪ ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ
  10. ૩-૫ ટેબલ સ્પૂન પીઝા સોસ
  11. જરૂર મુજબ બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ પર ટોમેટો સોસ અને પીઝા સોસ લગાવો, ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા, કેપ્સીકમ,ડુંગળી અને મકાઈ બ્રેડ પર લાગવા.

  2. 2

    હવે તેના પર ઓરેગાનો અને ચીલી ફલેક્ષ છાંટવા, ત્યાર બાદ ચીઝ નાખવુ અને પાછું તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્ષ છાંટવું.

  3. 3

    હવે લોઢી પર બટર લગાવું અને બ્રેડ પીઝા ને સાવ ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી સેલવા, બ્રેડ પર ઢાંકણું ઢાંકવું.

  4. 4

    આવી રીતે બધા બ્રેડ પીઝા તૈયાર કરી લેવા. તો તૈયાર છે બ્રેડ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

Similar Recipes