મસાલા પૂરી (Masala Puri Recipe in Gujarati)

jasmita kotak
jasmita kotak @cook_29147453
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
5-6 સર્વિંગ
  1. 3-4 વાડકીઘઉંનો લોટ
  2. ચપટીહળદર પાઉડર
  3. જરૂર મુજબ લાલ મરચું
  4. જરૂર મુજબ મીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    તેમાં બધા જ મસાલા કરે અને પાણી ઉમેરી અને કણક બાંધી લો ત્યારબાદ પૂરી નો લોટ ટોપી એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકવો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પૂરી વણી લો ત્યારબાદ પૂરી થઈ અને એક વાસણમાં કાઢી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jasmita kotak
jasmita kotak @cook_29147453
પર

Similar Recipes