કડક મસાલા પૂરી(kadak masala puri recipe in Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
#goldenapron3
#week22
ઘટક- નમકીન (Namkeen)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ, સોજી, ઘઉં નો કકરો લોટ લઈ મિક્સ કરો. હવે તેમાં મીઠું મરચું હળદર તલ અજમો મોણ માટે તેલ ઉમેરી મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધો.
- 2
લોટ બંધાઈ જાય એટલે તેને 10 મિનિટ ઢાંકીને રહેવા દો.10 મિનિટ પછી લોટ ને મસળી લો.એક લુવો લઇ પૂરી વણી લો. થોડી પાતળી વણવી.
- 3
બધી પૂરી વણાય ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં વણેલી પૂરી તળી લો. બદામી રંગની થાય ત્યાં સુધી બન્ને બાજુ તળી લેવી. તળાઈ જાય એટલે ડીશ માં લઇ પીરસો. તેને ચા સાથે ખાઈ શકાય. તો તૈયાર છે કડક મસાલા પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7કોરા નાસ્તામાં અવારનવાર બનતી મસાલા જીરા પૂરી. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
કડક પૂરી(kadak puri recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#વીક ૨ગુજરાતી ના ઘરે તમે ચા પીવા બેસો ને નાસ્તા માં ફરશી પૂરી કે કડક પૂરી ના હોય એવું બને જ નાઈ...ચા સાથે ખાવા માં કે પછી ભેળ બનાવવા માં ઉપયોગ થાય છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પ હોય છે. ..મારા ઘરે તો બધાની ખુબ j પ્રિય છે. અને ખુબ જ સેલી રીતે બની જાય એટલે સાતમ માં તો મારા ઘરે ખાસ બનતી જ હોય છે. ...so enjoy . Twinkal Kalpesh Kabrawala -
-
-
મેથી મિન્ટ પૂરી (puri recipe in gujarati)
#goldenapron3#વિક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ૭#વિક્મીલ૧પોસ્ટ:૪ Juliben Dave -
કડક મસાલા પૂરી (Kadak Masala Poori Recipe In Gujarati)
#LBઆજે મેં લંચ બોકસ માં કડક મસાલા પૂરી અને છુંદો મુક્યો.મારી દિકરી ને લંચ બોકસ માં કંઈક અલગ અને લાઈટ લઈ જ્વું હતું તો મેં વિચાર્યું કે ઍનું ભાવતું કડક પૂરી અને છુંદો કેમ નહી? Bina Samir Telivala -
-
મસાલા લોચા પૂરી (Masala Locha Puri Recipe In Gujarati)
સાંજ ના ડીનર માટે મેં આજે મસાલા લોચા પૂરી બનાવી.આ પૂરી શાક દહીં અથવા ચા સાથે સર્વ કરી શકાય છે. અમારા ઘરમાં બધાને પૂરી , થેપલા , પરોઠા , અને ભાખરી બહું જ ભાવે . Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12154348
ટિપ્પણીઓ