મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#WD

Happy woman's day to all the lovely ladies of this group. હું komal kathwani ji ને ફોલો કરું છું.મેં તેમની રેસિપી જોઈને થોડા ચેન્જીસ કરીને આ પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે.

આ પૂરી ઘઉંના લોટમાંથી બનતી કડક પૂરી છે જે તમે નાસ્તામાં સર્વ કરી શકો છો અથવા તો બે ત્રણ દિવસના ટૂંકા પ્રવાસમાં પણ લઈ જઇ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩૦ નંગ
  1. ૨ બાઉલ ઘઉંનો લોટ
  2. ૧/૨ ચમચીવાટેલું જીરું
  3. ૧/૨ ચમચીવાટેલો અજમો
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧/૨ ચમચીલાલ મરચું
  7. ૫ ચમચીતેલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. પાણી લોટ બાંધવા માટે
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંના લોટ લઇ તેમાં બધા મસાલા અને તેલનું મોણ ઉમેરી લોટ બાંધી લો. તેલનું મોણ મૂઠી પડતું લેવું જેથી પૂરી કડક થશે.

  2. 2

    લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપી તેના લૂઆ બનાવી પૂરી વણી લો. આ પૂરી પર ચપ્પુની મદદથી કાપા કરી લો.

  3. 3

    પૂરીને ગરમ તેલ માં મધ્યમ તાપે બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી તળી લો અને ચા સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes