ઘઉંનાલોટ કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)

vallabhashray enterprise @cook_26307318
ઘઉંનાલોટ કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા વાટકામાં સૌપ્રથમ ઘઉંનો લોટ લ્યો
- 2
પછી તેમાં ગોળ અને ઘી ઉમેરો
- 3
પછી તેને હાથની મદદથી એકદમ મસળી લો
- 4
તો તૈયાર છે ઘઉંના લોટની કુલેર તમે આવી રીતે બાજરા ના લોટ ની કુલ પણ બનાવી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ઘઉં ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#ff3Festival-શીતળા શાતમપ્રસાદ- ઘઉં ની કુલેર Himani Vasavada -
કુલેર (Kuler Recipe In Gujarati)
#ff3શ્રાવણ:~સાતમ ના દિવસે આ કુલેર બનાવી શીતળ માતા ની પૂજા કરવામાં આવે છે Jayshree Chauhan -
કુલેર (Kuler Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#cookpad કુલેર (શીતલામાં ને ધરાતી પ્રસાદી) શ્રાવણ મહિનો એટલે ધાર્મિક તહેવારોનો મહિનો. આ મહિના દરમિયાન ઘણા બધા ધાર્મિક તહેવારો આવે છે જે આપણે ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ઉજવીએ છીએ. આ મહિના દરમિયાન જ શીતળા સાતમ આવે છે. શીતળા સાતમની શીતળા માતાને અનુલક્ષીને એક પૌરાણિક કથા છે. શીતળા સાતમ માં નાના બાળકોની માતાઓ ટાઢું ખાઈને ઉપવાસ કરે છે. આ દિવસે મંદિરોમાં શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે અને તે દરમિયાન તેમને પ્રસાદી રૂપે ઘઉંની કુલેર ધરવામાં આવે છે. માતાજીના ધરેલી પ્રસાદીની કુલેર નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. મેં આજે શીતળામાં ને ધરવા માટે કુલેર બનાવી છે. Asmita Rupani -
ઘઉં નાં લોટ ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે માતાજી ને ધરવા ઘંઉનાં લોટ ની કુલેર બને. આજનાં દિવસે માતાજી નેઘઉંનાં લોટ ની કુલેર તથા પંચામૃત ધરાવવામાં આવે છે. પછી જ ઘરે આવી ટાઢું બનાવેલું ભોજન જમાય. Dr. Pushpa Dixit -
-
-
કુલેર (Kuler Recipe In Gujarati)
આ કુલેર ગુજરાતીઓ પાંચમ ના દિવસે બનાવે છે,જે કાચા બાજરા ના લોટ ની બને છે Krishna Joshi -
બાજરી ના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
શ્રાવણ માસ ની વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે કુલેર અચૂક બનાવામાં આવે છે. Dipika Suthar -
કુલેર (Kuler Recipe In Gujarati)
#સાતમ#શીતળા સાતમ#માઇઇબુક 22શીતળા સાતમ માં અને બાજરા ના લોટ ની કુલેર ધરાવીએ છીએ.દરેક ની કુલેર બનાવવાની રીત તેમના ઘર ના રિવાજ પ્રમાણે અલગ અલગ હોય છે ...અહી હું મારી રીત મુકું છું. જે ના થી કુલેર એકદમ સોફ્ટ થાય છે. Hetal Chirag Buch -
કુલેર(kuler recipe in gujarati)
# સાતમ શ્રાવણ મહિના માં સાતમ ના દિવસે શીતળા માં ને કુલેર નો પ્રસાદ જ હોય છે. તેથી મે અહી ઘઉં ના લોટ ની કુલેર બનાવી છે. Tejal Rathod Vaja -
ઘઉંના લોટની કુલેર (ghau lot ni kuler in Gujarati)
#સાતમસાતમ હોઈ એટલે બીજુ કાઇ હોય કે ન હોય કુલેર તો હોયજ... Avanee Mashru -
કુલેર (Kuler Recipe In Gujarati)
#Dishaનાગપંચમીના દિવસે બનાવાતી ખાસ આ વાનગી એટલે કુલેર Ankita Solanki -
-
કુલેર (Kuler Recipe In Gujarati)
#SFR#RB20 આજે નાગપંચમી એટલે લગભગ બધા કુલેર બનાવતા હોઈ પ્રસાદ માં.. મેં પણ કુલેર બનાવી.શ્રાવણ મહિના માં પાંચમ ને દિવસે આ વાનગી બનાવવા માં આવે છે. Aanal Avashiya Chhaya -
નાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર (Nag Panchami Special Bajri Flour Kuler Recipe In Gujarati)
#SFR#cookpadindia#Cookpadgujaratiનાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર Ketki Dave -
કુલેર મીની કેક (Kuler Mini Cake Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiકુલેર મીની કેક Ketki Dave -
બાજરા ની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : બાજરા ની કુલેરસાતમ ના દિવસે શીતળા માતા નુ પૂજન અર્ચન કરી ને કુલેર નો ભોગ ધરાવવામા આવે છે . મને કુલેર નો પ્રસાદ બહુ જ ભાવે એટલે હુ કુલેર થોડી વધારે જ બનાવુ. Sonal Modha -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
બાજરાની કુલેર (Bajra Kuler Recipe In Gujarati)
બાજરાની કુલેર નાગપાચમ મા ખવાતી ને મને ખુબ ભાવતી ખુબ પૌષ્ટિક ને ઝડપથી બનતી વાનગીkinjan Mankad
-
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#RB1થીમMy kitchen storyકુલેર મારા દીકરા ની ખુબજ ફેવરિટ છે એને કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય તો તે જાતે પણ બનાવી લે. Nisha Shah -
બાજરા નાં લોટ ની કુલેર (Bajra Flour Kuler Recipe In Gujarati)
#SFR આ કુલેર નાગ પાંચમ નાં દિવસે નાગ દાદા ને પ્રસાદ તરીકે ધરાવાય છે.સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. Varsha Dave -
-
કુલેર (Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#coockpadindia#Cookpadgujarati રાંધણ છઠ્ઠ માં આ કુલેર બધા ના ઘરે બને છે. આ કુલેરશ્રાવણ વદ સાતમ ને દિવસ શીતળા માતા ને પ્રસાદ ધરાવવા માંટે બનાવાય છે . શીતળા સાતમે ચૂલો સળગાવવામાં આવતો નથી. તેથી આગલા દિવસ બધું બનાવી ને સાતમે આ ઠંડી જ વસ્તુ ખાઈને ને શીતળા સાતમ મનાવાય છે.ગામડે સાતમ અને આઠમ નો મેળો ભરાય છે. सोनल जयेश सुथार -
કુલેર (Kuler Recipe In Gujarati)
#ઝટપટરેસિપિબાજરા ની ફૂલેર નામ આવતા શીતળા સાતમ અને શીતળા માતા ની યાદ આવી જાય. મારા બાળકો ને ઝટપટ બનતી આ કુલેર બહુ જ ભાવે અને આ પૌષ્ટિક પણ એટલી જ છે. બાજરી અને ગોળ ને લીધે લોહતત્વ ભરપૂર મળે છે. Deepa Rupani -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#EB#ff3 શ્રાવણ મહિનો એટલે તહેવારો ની ઉજવણી ને હર હર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ.□ આજે શ્રાવણ વદ પાંચમ એટલે 'નાગ પાંચમ'તરીકે ઓળખાય છે,આજે લગભગ બધાં ને ત્યાં નાગ દેવાતા નું પૂજન થાય,કુલેર ની પ્રસાદી ધરાવવામાં આવે છે.તો આજે હું કૂકપેડ માં 'કુલેર' ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
બાજરા ની કુલેર(bajra ni kuler recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૯કુલેર તો મારી મનપસંદ વાનગી છે, કહેવાય છે કે બાજરાની કુલેર નાગ પંચમી ઉપર બનાવાય છે અને હિન્દુ ધર્મ ની બહેનો પાણિયારે નાગ નું ચિત્ર દોરી ને કુલેર નાં કોડિયાં મૂકી તેની પૂજા કરી આ વ્રત કરે છે.અને કહેવાય છે આ કુલેર પંચમી નાં દિવસે જ બને છે આડા દિવસે નહીં બનતી. nikita rupareliya -
ઘઉંના લોટ ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#ff3#શ્રાવણ..... સાતમ...સ્પેશિયલઆજે શ્રાવણ વદ સાતમ ને દિવસે માતા શીતળા માં ની પૂજા કરવામાં આવે છે.આગળ દિવસ નું બનાવેલું ઠંડુ ખાય ને આ તહેવાર ઉજવાય છે.માં ને ફૂલેર નો પ્રસાદ ધરાવાય છે.તે પણ ગેસ નો ઉપીયોગ કર્યા વગર બધું કાચું જ મિક્સ કરી ને બનાવાય છે. Jayshree Chotalia -
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની સવાર માં ગરમ ગરમ શીરો અને સાથે ખીચિયા પાપડ મજા પાડી જાય. Shruti Hinsu Chaniyara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14740837
ટિપ્પણીઓ (3)
#Week15 proper rite lakho