ઘઉંના લોટ ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#ff3
#શ્રાવણ..... સાતમ...સ્પેશિયલ

આજે શ્રાવણ વદ સાતમ ને દિવસે માતા શીતળા માં ની પૂજા કરવામાં આવે છે.આગળ દિવસ નું બનાવેલું ઠંડુ ખાય ને આ તહેવાર ઉજવાય છે.માં ને ફૂલેર નો પ્રસાદ ધરાવાય છે.તે પણ ગેસ નો ઉપીયોગ કર્યા વગર બધું કાચું જ મિક્સ કરી ને બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 વાટકીઘી
  3. 1/2 વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણ માં ઘી,ગોળ,અને ઘી હાથ વડે મસળી ને બરાબર મિક્સ કરી ને કુલેર બનાવવી

  2. 2

    માં ની પૂજા કરવી.બાળકો માટે પ્રાર્થના કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes