ચીઝ ચીલી મેગી (Cheese Chili Maggi Recipe In Gujarati)

Khushi Kakkad
Khushi Kakkad @cook_23249667
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 નંગકાંદો
  2. 2મેગી પેકેટ
  3. 2 ગ્લાસપાણી
  4. 2ચીઝ ક્યુબ્સ
  5. 1 નંગમરચું
  6. 1 નંગટામેટું
  7. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક તપેલી માં તેલ ગરમ મૂકી તેમાં ઝીણું સમારેલું ટામેટું, કાંદો તેમજ મરચું ઉમેરવા.

  2. 2

    કાંદો પાણી છૂટે ત્યાં સુધી સાંતળવો. તેમાં મેગી મસાલો ઉમેરવો.

  3. 3

    તેમાં મેગી નૂડલ્સ નાખી ને 1/2ક્યૂબ ચીઝ નાખવું.

  4. 4

    સર્વિંગ પ્લેટ માં લઇ ને ઉપર થી ચીઝ નાખવું. રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Kakkad
Khushi Kakkad @cook_23249667
પર

ટિપ્પણીઓ

Similar Recipes