ચીઝ મેયોનીઝ મેગી (Cheese Mayonnaise Maggi Recipe in Gujarati)

Disha Dave @disha_22
ચીઝ મેયોનીઝ મેગી (Cheese Mayonnaise Maggi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં મેગી અને અમેરિકન મકાઈને બાફી લો.
- 2
ત્યારબાદ બીજી કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી અને કેપ્સીકમ સાંતળો. ત્યારબાદ તેમાં સોયા સોસ, રેડ ચિલી સોસ, ટોમેટો કેચપ, બાફેલી મેગી, મેગીનો મસાલો, મેયોનીઝ, હળદર, ધાણાજીરું પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ ચીઝ અને મેયોનીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બેક્ડ મેગી (Baked Maggi Recipe In Gujarati)
#ડીનર આ રેસીપી વધારે પાસ્તા મા બનાવી હશે ક્યાં તો ખાધી હશે, બેક્ડ મેગી ને થોડી અલગ રીતે અને જલ્દીથી કંઈ સારી રેસીપી ખાવાની ઈચ્છા હોય,, તો આ રેસીપી મસ્ત લાગે છે, અને ટેસ્ટી સાથે જલ્દી બની જાય છે Nidhi Desai -
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#GA4#week17આ વાનગી બાળકોની પ્રિય વાનગી હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આપણે અને હેલ્ધી બનાવવા માટે આમાં વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13741472
ટિપ્પણીઓ (10)