રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ને ઉકાળી ને બાફી લો..
- 2
ત્યારપછી મેગી મસાલો નાખી 2-3 મિનિટ સુધી ચડવા દો...
- 3
પછી ચીઝ ને મેગી ઉપર છીણી લઈ સવઁ કરો.
Similar Recipes
-
-
-
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)
#RC1YELLOW RECIPE- વરસાદ ની મોસમ આવી રહી છે અને આકાશમાં મેઘધનુષ રચાઈ રહ્યા છે.. મેઘધનુષ ના સાત રંગો વડે કુદરતી સૌંદર્ય જ્યારે રચાય છે ત્યારે અલગ જ અનુભવ થાય છે.. કુકપેડ ટીમ દ્વારા પણ રેસિપી ના રંગો વડે મેઘધનુષ રચાવાનું છે ત્યારે આજે પીળા રંગ ની એક રેસિપી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
-
ચીઝ મેગ્ગી (Cheese maggi Recipe in Gujarati)
#GA4#week10#cheeseમેગી નું નામ સાંભળીને નાના બાળકો ક્યારે પણ ખાવાની ના નથી પાડતા. અને તે પણ ચીઝ વાળી ની તો વાત જ કાંઈક ઔર હોય છે. અને ઠંડી માં તો ગરમા ગરમ ખાવાની બહુજ મઝા આવે છે. Reshma Tailor -
-
-
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Shah -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
-
-
-
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
-
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseમેગી નું નામ સાંભળતા નાના મોટા બધા લોકો ના મોં માં પાણી આવી જાય. મેગી કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. એમાં પણ ચીઝ મેગી મળી જાય તો વાત જ શી કરવી. Shraddha Patel -
-
-
-
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
-
-
-
-
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127171
ટિપ્પણીઓ (5)