ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)

#GA4
#week17
#cookpadindia
#cheese
મેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4
#week17
#cookpadindia
#cheese
મેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ ને સુધારી લૉ.ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો. તેલ થાય એટલે ડુંગળી અને વટાણા એડ કરો.
- 2
ત્યારબાદ બીજા ગેસ પર ૩ ગ્લાસ પાણી ગરમ મૂકો.પાણી ઉકળે એટલે મેગી ને વચ્ચે થી ભાગ કરી પાણી માં એડ કરી દો.
- 3
ત્યારબાદ ડુંગળી ગુલાબી થાય પછી તેમાં બીજા વેજિટેબલ એડ કરી દો.અને બધા મસાલા એડ કરી દો.અને તેમાં પા કપ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી વેજિટેબલ ને પાંચ મિનિટ ચડવા દો.
- 4
ત્યારબાદ મેગી ૮૦% ચડી જાય એટલે તેમાં મેગી સાથે આવેલો મસાલો એડ કરી સરસ મિકસ કરી લો.ગેસ બંધ કરી દો.અને જરા પાણી સહિત જ મૂકી રાખો.બાકી મેગી એમાંજ થઈ જશે.
- 5
ત્યારબાદ વેજિટેબલ સરસ ચડી જાય એટલે તેમાં તૈયાર કરેલી મેગી એડ કરી દો.અને સરસ હલાવી મિક્સ કરી લો.આ સરસ મેગી તૈયાર થઈ જાય એટલે કોથમીર છાટો.
- 6
તૈયાર કરેલી મેગી ને સર્વિગ ડીશ મા કાઢી તેમાં ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.આ ટેસ્ટી અને ચટાકેદાર ચીઝ મેગી નાના મોટા બધા ને ભાવશે.
- 7
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (9)