કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

સ્ટોર કરી શકો એવુ સુપર ક્વિક કેરી ડુંગળી નું અથાણું
ગરમી અને લૂ થી બચવા આપણે સૌ જાણીએ છીએ કે કેરી અને ડુંગળી ખાવા ખૂબ લાભદાયી છે. રોજ બનાવવા માંથી આજે તમને એનો શોર્ટકટ બતાવું, આ અથાણું બનાવી ને.. જે મેં મારી કઝિન પાસે થી શીખ્યું હતું.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 કુટુંબ
  1. 1કેરી
  2. 1ડુંગળી
  3. 7-8 tbspરામદેવ આચાર મસાલો
  4. અથાણું ડૂબે એટલું તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેરી, ડુંગળી ને ચોપ કરી જીણા તેમાં આચાર મસાલો નાખી બધું મિક્સ કરવું.

  2. 2

    પછી તેને એક બારની મા દાબી ને ભરી લો. ઉપર થી ડુબાડુબ તેલ નાખવું. જેથી અથાણું બગડે નઈ. એટલા તેલ થી આ અથાણું બારે એક વીક રાઈ શકે છે.અને ફ્રિજ મા 1મહિનો રાખી શકો છો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes