કાચી કેરી અને ડુંગળી નું કચુંબર

asharamparia
asharamparia @Asharamparia

#કેરી
ફ્રેન્ડસ, ઉનાળા માં લૂ થી બચવા માટે ભોજનમાં કાચી કેરી અને ડુંગળી નું કચુંબર નો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાટું મીઠું કચુંબર ભોજન માં અનેરો સ્વાદ લાવે છે.

કાચી કેરી અને ડુંગળી નું કચુંબર

#કેરી
ફ્રેન્ડસ, ઉનાળા માં લૂ થી બચવા માટે ભોજનમાં કાચી કેરી અને ડુંગળી નું કચુંબર નો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાટું મીઠું કચુંબર ભોજન માં અનેરો સ્વાદ લાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ઝીણી સમારેલી
  1. ઝીણી સમારેલી ડુંગળી
  2. ૨ ચમચીલાલ મરચું પાવડર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૪ ચમચીખાંડ
  5. ૧ ચમચીઘાણાજીરુ
  6. ૧/૨ ચમચીસંચળ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કેરી અને ડુંગળી લઈ તેમાં લાલ મરચું પાવડર, મીઠું, સંચળ પાવડર,ઘાણાજીરુ, ખાંડ બઘું જ મિક્સ કરી ૧૦ મિનિટ સાઈડ માં મુકી દો જેથી ખાંડ ઓગળી જાય. એકદમ ચટાકેદાર કચુંબર તૈયાર છે.

  2. 2

    જો આપણે વઘુ સમય આ કચુંબર સ્ટોર કરવું હોય તો બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ વઘુ માત્રામાં લઈને મિક્સ કરી ૧ દિવસ તડકામાં અને એક આખી રાત ઘરમાં એ રીતે મુકવા થી ચાસણી પાકી થઈ જશે અને ફ્રીઝમાં ૫ થી ૬ દિવસ સુધી એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ થશે. ડુંગળી માં પણ મસાલો ચઢી જવાથી ટેસ્ટ જળવાઈ રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes