ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

ગોળ કેરી નું અથાણું મારા ઘરે હર વર્ષ બને છે અને આ અથાણું હું મારા મમ્મી પાસે થી શીખી છું અને આખું વર્ષ આવું જે રહે છે
#EB
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું મારા ઘરે હર વર્ષ બને છે અને આ અથાણું હું મારા મમ્મી પાસે થી શીખી છું અને આખું વર્ષ આવું જે રહે છે
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી છાલ ઉતારી કટકા કરી આઠ-દસ કલાક હળદર મીઠું મા રાખો ત્યારબાદ તેને ૨૪ કલાક સુકવવી ભેજ રહેવું ના જોઈએ છાયામાં સુકવવાની
- 2
ત્યારબાદ મરચાં ખારેક ગાજરના ખોખરા ખાટા પાણીમાં 10 15 મિનિટ પલળવા
- 3
ત્યારબાદ ગુંદા ને આખા બાફી લેવા કાચા-પાકા અને ઠળિયા કાઢી દસ મિનિટ ખાટા પાણીમાં પલાળવા અને પછી 15 મિનિટ પંખા નીચે સુકાવી લેવાં
- 4
ત્યારબાદ આચાર મસાલો અને ગોળ બંને મિક્સ કરવા ત્યારબાદ ગાજર ગુંદા કેરી વગેરે બધું જ એડ કરી દેવું
- 5
ત્યારબાદ તેલ જરૂર મુજબ એડ કરો અને ત્રણ ચાર દિવસ તપેલામાં મિક્સ કરતું રહેવું ગોળ પૂરેપૂરો ઓગડી જાય એટલે ગોળ કેરી રેડી થઈ ગઈ હશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB ગુજરાતીઓના બધા જ ઘરમાં જોવા મળતું અથાણું એટલે ગોળ કેરી નું અથાણું. Hetal Chauhan -
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB બાર મહીના નુ અથાણું ગોળ કેરી mitu madlani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB#week2 ખાટું મીઠુ આ અથાણું બધા ને પ્રિય હોય છે. લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતું હોય છે.આ અથાણું આખું વર્ષ સારું રહે છે.અને શાક ની અવેજી માં ખાઈ શકાય છે. Varsha Dave -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#week2#cooksnapofthedayજયશ્રી બેન દોશી ની એકદમ સરળ રેસિપી મુજબ મેં પહેલી વાર બનાવ્યું અથાણું.. ખૂબ સરસ બન્યું.. જેમના માટે હુ તેઓ ની આભારી છું. Noopur Alok Vaishnav -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB અમારે સીઝન નું અથાણું મારા મમ્મી ના હાથ નુ સરસ થાય છે એટલે હું મારા મમ્મી ના જેવું જ બનાવું છું તો મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
ગોળ કેરી નું અથાણું(gudd Keri nu athanu recipe in Gujrati)
#MDC અથાણાં મારા મમ્મી નાં હાથ નાં ખૂબ જ સરસ બનતાં. હું તેમને અથાણાં નાં ડોક્ટર તરીકે બોલાવતી.આ ગોળ કેરી ની રેસીપી મારા મમ્મી પાસે થી શીખી છું. અત્યારે હવે તેમને યાદ કરી મારા છોકરા ને તે રીત થી બનાવી ખવડાવું છું. Bina Mithani -
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
ગોળ કેરી આખા ગુંદા ની(Gol Keri Aakha Gunda Recipe In Gujarati)
#EB#week2બે-એક વર્ષ પહેલા મેં કોઈની ગોળ કેરી ખાધી હતી તો તેમાં આખા ગુંદા હતા તો આ વખતે મને પણ થયું કે ચાલો હું એ બનાવું કોને ત્યાં ખાધી હતી એ યાદ નહોતું એટલે ગુંદા માટે નું થોડું જાણી અને પછી મારી રીતે જ મેં બનાવી છે બહુ જ મસ્ત બની છે જે લોકોને ગુંદા ભાવતા હોય એ જરૂરથી બનાવશો અને થેન્ક્યુ મારા ભાઈ વિપુલ ને કે જે મારા માટે ગુંદા લાવ્યો અને હું મારી પોતાની નવી ગુંદા ની રેસિપી ઈબુક માં મૂકી શકી Sonal Karia -
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4 ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને? Varsha Monani -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave
More Recipes
ટિપ્પણીઓ (2)