કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya @aanal1990
કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી અને ડુંગળી ને નાના સમારી લો
- 2
હવે તેમાં ઉપરથી મીઠું હિંગ અને લાલ મરચું ઉમેરો
- 3
હવે તેલ ઉમેરી અને મિક્સ કરી લો.. તો તૈયાર છે આપણું ઝટપટ બનતું અથાણું..
Similar Recipes
-
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)
સ્ટોર કરી શકો એવુ સુપર ક્વિક કેરી ડુંગળી નું અથાણુંગરમી અને લૂ થી બચવા આપણે સૌ જાણીએ છીએ કે કેરી અને ડુંગળી ખાવા ખૂબ લાભદાયી છે. રોજ બનાવવા માંથી આજે તમને એનો શોર્ટકટ બતાવું, આ અથાણું બનાવી ને.. જે મેં મારી કઝિન પાસે થી શીખ્યું હતું. Noopur Alok Vaishnav -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
કેરી અને ડુંગળી નું સલાડ (Keri Dungri Salad Recipe In Gujarati)
#KR ઉનાળા માં કાચી કેરી અને પાકી કેરી ખુબ સારા પ્રમાણમાં મળે છે .કાચી અને પાકી કેરી માંથી અથાણું , મુરબ્બો , કચુંબર , આઈસ્ક્રીમ , જ્યુસ , શેક વગેરે આઇટમ્સ બને છે .મેં કાચી કેરી અને ડુંગળી નું સલાડ બનાવ્યું છે જે ગરમી માં લૂ થી બચાવે છે . Rekha Ramchandani -
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EBWeek 2 ગોળ કેરી વગર ગુજરાતીઓ નું ભાણું અધુરૂં ગણાય આ એક એવું અથાણું છે જે બારેમાસ એક જ સરખો સ્વાદ જળવાઈ રહે છે થેપલા પૂરી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Hemali Rindani -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
મેથીયા કેરી નું અથાણું (methiya keri recipe in gujrati)
#કૈરીકેરી ના ઘણી જાતના અથાણાં બને છે તેમાંયે આ મેથિયા કેરી નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
કેરી અને ડુંગળી નું કચુંબર (Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળા માં લુ ના લાગે અને કેરી ની સીઝન એટલે કેરી નું કચુંબર બનાવ્યું છે, શાક ના ભાવતા હોઈ તો પણ ઓપ્શન મળે Bina Talati -
કેરી ડુંગળી નો છુન્દો (Keri Dungli Chhundo Recipe In Gujarati)
#MA મારા મમ્મી નાં હાથ ની બધી જ વસ્તુ ખૂબ જ સરસ હોઈ છે.. ઉનાળા માં લગભગ રોજ બપોરે જમવામાં આ છુન્દો કરતા હોઈ છે અને એ મને ખૂબ જ ભાવે છે આજે મેં પણ મારા મમ્મી જેવો જ ઇન્સ્ટન્ટ છુન્દો બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
કાચી કેરી નુ અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઝટ પટ બની જાય એવુ કાચી કેરી નુ અથાણું Madhavi Bhayani -
કાચી કેરી અને ડુંગળી નો છૂંદો (Kachi Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવું સારું કહેવાય. Jigna Shah -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
કેરી નું ખાટું અથાણું (Keri Khattu Athanu Recipe In Gujarati)
#MAમારા મમ્મીને કેરી ના અથાણાં બનાવતા સરસ આવડે છે.તે ઘણા વર્ષોથી બનાવે છે.હાલ કેરી ની સીઝન ચાલે છે.અમે 12 માસ નું અથાણું બનાવીએ છીએ.એ પણ જરા બગડીયા વગર.કારણકે બનાવવા માં એક ખૂબી હોય છે...અને હું પણ તે શીખી રહી છું.તો મેં આજે મમ્મીના હાથ નું કેરી નું અથાણું ની રેસિપી શેર કરી છે.અમે હમેશા અથાણાં સીંગતેલ માં જ કરીએ છીએ....તેનો સ્વાદ સરસ લાગે છે.😀👍 Binita Makwana -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
કેરી નું પાચક અથાણું (Keri Pachak Athanu Recipe In Gujarati)
કેરી માંથી ભરપૂર વિટામિન સી મળે છે.આ ઉપરાંત તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે તો મે અહીંયા કેરી સાથે આદુ, અને લસણ નો ઉપીયોગ કરી પાચક અથાણું બનાવ્યું છે જે ખુબ સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે. Varsha Dave -
કેરી નું શાક(keri nu shak Recipe in gujrati)
#goldenapron3#week-17પઝલ વર્ડ- મેંગો. કાચી કેરી નું શાક બનાવ્યું છે. શાક છોકરાઓ અમુક શાક ના ખાતા હોઈ તો આ કાચી કેરી નું ઝડપ થી બનતું શાક બનાવી ને ખવડાવાથી તેઓ રોટલી સાથે ખાઈ લે છે. કાચી કેરી માંથી ઘણી રેસિપિ બનાવી શકીએ છીએ. આમપનના,કેરી નું અથાણું...વગેરે વગેરે.. તો મેં આજ આ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋 Bhavnaben Adhiya
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14998573
ટિપ્પણીઓ (7)