બેસન ના લાડુ (Besan Laddu Recipe In Gujarati)

Rekha ben
Rekha ben @Rekha_dave4

મારા ઘરમાં આ લાડુ બહુ ભાવે છે તમે પણ કાર્ય કરો

બેસન ના લાડુ (Besan Laddu Recipe In Gujarati)

મારા ઘરમાં આ લાડુ બહુ ભાવે છે તમે પણ કાર્ય કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ચણાનો લોટ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. તેલ તળવા માટે
  4. 1 ચમચી ઇલાયચી પાઉડર
  5. કેસર ત્રણ થી પાંચ તાંતણા
  6. 8-10 નંગ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં જરૂર પ્રમાણે તેલ નાખી ને કણક બાંધો

  2. 2

    પછી તેના મૂઠીયા વાળી લો

  3. 3

    પછી તેને તેલ માં મધ્યમ તાપે તળી લો

  4. 4

    તળેલા મૂઠીયા ઠંડા કરી ને મીક્ષરમાં ક્રસ કરી લો

  5. 5

    કેસર ને હુંફાળા દૂધમાં પલાળી રાખો

  6. 6

    હવે એક વાસણમાં ખાંડ નાખી ને તેની દોઢ તારની ચાસણી તૈયાર કરો

  7. 7

    પછી તેમાં મીક્ષરમાં ક્રસ કરેલો લોટ નાખી હલાવતા રહો પછી તેમાં પલાળેલુ કેસર નાખીને લાડુ વાળી શકાય એવું તૈયાર કરો

  8. 8

    હવે તેમાં ઇલાયચી પાઉડર અને બદામ ભૂકો નાખી ને લાડુ ને મસ્ત લાડુ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

Similar Recipes