બરી (Bari Recipe In Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

દૂધમાંથી બનેલી બરી(Recipe in gujarati Bari) #mr

બરી (Bari Recipe In Gujarati)

દૂધમાંથી બનેલી બરી(Recipe in gujarati Bari) #mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 મી.લી . ભેંસનૂ ખીરુ
  2. 2 વાટકીદૂધ
  3. 1 વાટકી ખાંડ
  4. 3 થી 4 પીસેલી ઇલાયચી
  5. 8 થી 10 તાંતણા કેસર ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભેંસનો ખીરું લઇ તેમાં બે વાટકી દૂધ ઉમેરી ખાંડ નાખી નીચે થોડીવાર માટે સતત હલાવતા રહો... તેમાં ઇલાયચી પાઉડર અને કેસરના તાંતણા પણ ઉમેરી દેવા

  2. 2

    ત્યારબાદ આપણે ભરીને સ્ટીમ કરવાની છે એટલે તમારી સાઇઝની કોઈપણ થારી લઈ તેમાં પાથરીને સટીમ કરવા મૂકો...

  3. 3

    સટીમ થઇ ગયા બાદ ઠંડી થાય એટલે તેમાં મનગમતા સેપ ના પીસ પાડીને સર્વ કરો તો આ રીતે એકદમ સોફ્ટ ભરી તૈયાર છે

  4. 4

    તમે ફ્રીજમાં ઠંડી રાખીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે કે કેસર બરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes