કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)

rachna
rachna @Rachna

#GA4 #Week4
કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું...

કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4 #Week4
કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 મેમ્બર
  1. 1 નંગમોટી કાચી કેરી
  2. 1 વાટકીશીંગદાણા
  3. 5 નંગલીલા મરચાં
  4. 1ઝૂડી કોથમીર
  5. મીઠું
  6. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કોથમીર ને ઝીણું સુધારી લ્યો, કાચી કેરી ને પણ સુધારી લો

  2. 2

    આ બધું મિશ્રણને મીક્શર જારમાં પીસી લો.

  3. 3

    મીક્શરમાં પીસી જરુર લાગે તો 2 ચમચી પાણી ઉમેરો... બાઉલમાં કાઢી લ્યો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rachna
rachna @Rachna
પર

ટિપ્પણીઓ

Similar Recipes