કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી....
તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી....
તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ને થોડી વાર પાણીમાં પલાળી.... બરાબર સાફ કરી.... છોંતરા કાઢી છીણી લેવી..... એમાં ખાંડ, મીઠું, મરચું અને ધાણાજીરુ નાખી મીક્ષ કરો.... કેરી ની આ છુંદા ને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે....
- 2
ડુંગળી ને છોલી એને છીણી લેવી
- 3
હવે ૨ ટેબલ સ્પૂન કેરી નો છુંદો આ ડુંગળી ના છીણ મા મીક્ષ કરો અને એને ફ્રીજમાં ઠંડું કરવા મૂકો....
Similar Recipes
-
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળાની મોસમ માં કેરી અને ડુંગળી નું સેવન કરવું જોઇએ Smruti Shah -
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
-
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં લૂ થી બચવા માટે ભોજનમાં કાચી કેરી અને ડુંગળી નું કચુંબર નો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાટું મીઠું કચુંબર ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. asharamparia -
કેરી અને ડુંગળી નું કચુંબર (Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળામાં રાત્રી ભોજન માં અવશય ખાવું જોઈએ. આ બન્ને વસ્તુ થી લૂ નથી લાગતી ને ઉનાળામાં સાંજે શાક કંઈક ન ભાવતું હોય તો આ કચુંબર હોય એટલે ભોજન માં ચાર ચાંદ લાગી જાય HEMA OZA -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
કાચી કેરી નું ખાટું-તીખું કચુંબર (Raw Mango Kachumber Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે. અને કાચી કેરી પણ માર્કેટ માં હવે મળે છે. કાચી કેરી ગરમી માં બહુ જ ફાયદાકારક છે. કાચી કેરી માં વિટામિન A અને વિટામિન E ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમી માં લૂ લાગવાથી પણ રક્ષણ મળે છે.કાચી કેરીમાં પેક્ટિન હોય છે જે આંતરડાની સફાઇ કરે છે અને પેટની અંદરની નળીઓને સાફ કરે છે જેથી પેટની તકલીફેથી દૂર રહી શકાય છે. આપણી અનિયમિત ભોજનની આદતના કારણે પેટમાં બળતરા કે એસિડિટીની તકલીફ રહે છે. અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે.#rawmango#cookpadindia#cookpad_gu Unnati Bhavsar -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
કાચી કેરી અને ડુંગળી નો છૂંદો (Kachi Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવું સારું કહેવાય. Jigna Shah -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
કાચી કેરીનું કચુંબર ને તમે શાક ની અવેજ મા ઉપયોગ કરી શકો છો રોટલી સાથે ખાય શકાય છે tasty 😋 લાગે છે Rita Solanki -
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
કેરી-કાંદા કચુંબર
#લંચ રેસીપીઆપણી ભોજન ની થાળી, અથાણાં,કચુંબર વિના અધૂરી રહે છે. આજ નું આ કચુંબર ,ઉનાળા માં ખાસ બનાવાય છે, જે લુ તથા ગરમી સામે રક્ષણ પણ આપે છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવું આ કચુંબર સહુ નું માનીતું છે. Deepa Rupani -
કેરી અને ડુંગળી નું સલાડ (Keri Dungri Salad Recipe In Gujarati)
#KR ઉનાળા માં કાચી કેરી અને પાકી કેરી ખુબ સારા પ્રમાણમાં મળે છે .કાચી અને પાકી કેરી માંથી અથાણું , મુરબ્બો , કચુંબર , આઈસ્ક્રીમ , જ્યુસ , શેક વગેરે આઇટમ્સ બને છે .મેં કાચી કેરી અને ડુંગળી નું સલાડ બનાવ્યું છે જે ગરમી માં લૂ થી બચાવે છે . Rekha Ramchandani -
કેરી - કાંદા નું કચુંબર (Mango Onion Salsa recipe in Gujarati)
#SSM આ કચુંબર સમરમાં નિયમિત લેવાથી લૂ લાગવા થી બચી શકાય છે....એન્ટી ઓક્સિડન્ટ હોવાથી સ્કિન પર spot (ડાઘા) પડવાથી રક્ષણ આપે છે...બહાર નીકળવાથી વારંવાર તરસ નથી લાગતી અને ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.. શાકની ગરજ સારે છે...તેમાં ગોળ અને જીરું ઉમેરવાથી ઉનાળામાં ઠંડક આપે છે. Sudha Banjara Vasani -
કાચી કેરી ને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungli Salad Recipe In Gujarati)
કેરી માં વીટામીન સી હોય છે ડુંગળી ગરમી માં લૂ લાગવાથી બચાવે છે Jigna Patel -
કાચી કેરી ડુંગળીનું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
@jigna15 inspired meમારા ઘરે ગરમીમાં આ સલાડ જરૂર બને. આ એક ટ્રેડિશનલ કચુમ્બર કે સલાડ છે. મારા સાસુ ૧ બાઉલ ભરીને બનાવતાં..સંયુક્ત કુટુંબ અને બીજા બહુ ઓપ્શન ન હતા તો બપોરનાં જમવામાં દાળ-ભાત-શાક-રોટલીની સાથે જમવામાં રોજે બનાવતાં. આ સલાડ ખાવાથી લૂ નથી લાગતી. તમે તેમાં ચાટ મસાલો કે ખાંડ પાઉડર એડ કરી બાળકોને ભાવે તેવું જરૂર મુજબ બનાવી શકો. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી અને ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળા માં ડુંગળી ખાવી સારી. ડુંગળી ખાવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
કાચી કેરી- દ્રાક્ષ નું શરબત (Raw Mango grapes sharbat Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન ગરમી થી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેવો પડે તો ચાલો આપણે આજે લૂ થી બચવા કાચી કેરી દ્રાક્ષ નું શરબત પીશું. આની રેસિપી નોંધી લો. Dharti Vasani -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર
#Cookpadindia#Cookpadgujaratiઅત્યારે આ સીઝન માં કાચી કેરી સારી મળે છે. તેનું મે સલાડ બનાવ્યું છે તે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
-
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Rawmango#Cookpadindia#CookpadGujaratiઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં હવે કાચી કેરી મળે છે. કાચી કેરી ગરમીમાં ખૂબ જ ગુણકારી હોય છે. તેમા વિટામીન-એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. Hetal Siddhpura -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
કચ્ચા આમ શોટ(Kaccha aam shot recipe in gujarati)
#કૈરીકાચી કેરી નું સેવન કરવાથી ઉનાળા માં લૂ નથી લાગતી. કાચી કેરી માંથી ઘણા પ્રકારે શરબત બનાવી શકાય. અહીંયા કાચી કેરી માંથી શોટ બનાવ્યા છે જે નાના મોટા બધા લોકો ને પસંદ આવશે. Shraddha Patel
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14775944
ટિપ્પણીઓ (9)