વેઢમુ (Vedhmu Recipe In Gujarati)

Darshna
Darshna @cook_23810957

#AM2
વેઢમુ એ અમારા પાડોશી અને મારા મિત્ર પાસે થી શીખ્યા છીએ

વેઢમુ (Vedhmu Recipe In Gujarati)

#AM2
વેઢમુ એ અમારા પાડોશી અને મારા મિત્ર પાસે થી શીખ્યા છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2વ્યક્તિ
  1. 1 વાટકીભાત
  2. 1/2 વાટકી રવો
  3. 1/2 વાટકી ચણાનો લોટ
  4. 2 ચમચીદહીં
  5. આદુ-મરચા
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ચપટીલાલ મરચું
  8. ચપટીહળદર
  9. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    રાધેલ ભાત ચણાનો લોટ રવો લઇ તેમા દહીં નાખી તેને મીક્સ કરો પછી તેમા બધા મસાલા મીક્સ કરો

  2. 2

    મીક્સ કરી તેમા જરૂર મુજબ પાણી ઉમેરો

  3. 3

    10મીનીટ તેને રેસ્ટ આપો પછી નોન સ્ટીક પેન મા આપણે ઉત્તપમ બનાવીએ એ રીતે જ બનાવો......તેને સોસ લીલી ચટણી સાથે સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna
Darshna @cook_23810957
પર

ટિપ્પણીઓ

Similar Recipes