મીકસ ફ્લોર ચકરી (Mix Flour Chakri Recipe In Gujarati)

Disha Chhaya @Disha19
મમ્મીની બનાવેલી ચકરી અમારા ઘર માં બધાને ભાવે છે અને મારી પણ ફેવરિટ છે.
મીકસ ફ્લોર ચકરી (Mix Flour Chakri Recipe In Gujarati)
મમ્મીની બનાવેલી ચકરી અમારા ઘર માં બધાને ભાવે છે અને મારી પણ ફેવરિટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ઘઉંનો લોટ લઇ તેને બાફવા માટે દસ મિનિટ માટે મૂકી દો.
- 2
૧૦ થી ૧૨ મિનીટ પછી લોટને બહાર કાઢી તેને ચારણીની મદદથી ચાળી લો. તેમજ સાથે સાથે તેમાં બાજરાનો લોટ, ચણાનો લોટ અને રવો ઉમેરો.
- 3
હવે તેમાં બધા મસાલા, આદુ મરચાની પેસ્ટ, પાણીમાં પલાળી રાખેલા તલ, મગની બનાવેલ દાળ, મોણ માટે તેલ નાખી, જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી કણક તૈયાર કરી લો. રોટલી થી થોડી કઠણ લોટ બાંધવો.
- 4
હવે તેને ૧૫ મિનિટ માટે રેસ્ટ આપી, ત્યારબાદ સંચાની મદદ વડે ચકરી પાડી, આકાર આપી, તેલમાં તળી લો.
- 5
તૈયાર છે ગરમા ગરમ ચકરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી એક એવો નાસ્તો છે જે દરેક ને ભાવે છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ખાઈ શકાય. દિવાળી માં નાસ્તા ની પ્લેટ ચકરી વિના અધુરી જ ગણાય ખરૂં ને...# દિવાળી#cookpadindia Rinkal Tanna -
રાઈસ ફ્લોર ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTRઆ ઇન્સ્ટન્ટ બની જતી ચકરી છે. તેમાં લોટ બાફવાની જરૂર નથી. ઘઉંની ચકરી કરતા થોડી વધારે ક્રિસ્પી થાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ઘઉંના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ૧, #દિવાળીસ્પેશીયલનાસ્તાઘઉંના લોટની ચકરી , ઘર ઘર માં બનતી અને બધાં ને ભાવતી ચકરી બનાવીએ.. Manisha Sampat -
ચકરી(Chakri Recipe in Gujarati)
#MAમારી મમ્મી એ શીખવી અને મને બહુ જ ભાવે.લોટ બાફી ને ચકરી બહુ જ સ્વાદિષ્ટ બની છે. Avani Suba -
ચકરી (Chakri Recipe In Gujarati)
આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે#MA Vidhi V Popat -
ઘઉંના લોટની ચકરી(wheat chakri recipe in gujarati)
#સુપરશેફ૨#સુપરશેફ2#ફ્લોર#લોટઆ કોરોનામાં આપને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળતા હોઈએ છીએ, અને બન્ને એટલું ઘરેજ બનાવીએ. આ ચકરી મારી મમ્મી બહુજ બનાવે, એટલે આજે મેં પણ શીખી લીધી.બહુ ઓછા સમય માં એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Avanee Mashru -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
પાણી પૂરી ચકરી (Panipuri Chakri Recipe In Gujarati)
#MA આ રેસિપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે.મને મારી મમ્મી ની બધી જ રસોઈ બહું જ ભાવે છે.હું મારી મમ્મી ને ચકરી બનાવવા મા હેલ્પ કરતી ને મને બહુ જ મજા આવતી એટલે મેં આ ચકરી બનાવી છે .love you Mom. Thakar asha -
ચકરી (Chakri Recipe in Gujarati)
બાળકોને નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્સન એટલે સ્વાદિષ્ટ ચકરી!!! Ranjan Kacha -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ ૧ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે Hema Joshipura -
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ચકરી (Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2 દિવાળી ની તૈયારી બધા ના ઘરે જોરો શોરો થી ચાલી રહી છે. સાફ સફાઈ ની સાથે સાથે નાસ્તા પણ બધાને ત્યાં બની રહ્યા છે. દિવાળી માં ખાસ ખવાતા મઠિયા અને ચોળાફળી ની સાથે આ ચકરી પણ બધા બનાવતા જ હોય છે. Vandana Darji -
-
મિક્સ ફ્લોર ભટુરે(mix flour bhutre recipe in Gujarati)
# સુપરશેફ 2આ ભટુરા મેં મારી રીતે જાતે ક્રીએશન કર્યું છે આગળ ભટુરા થોડા ટેસ્ટમાં સ્પાઈસી બનતા હોવાથી ઠંડા વાતાવરણમાં સારા લાગે છે આમાં મેં ત્રણ જાતના લોટ મિક્સ કરી અને તેમાં બધા ઘરમાં રહેલા spice મિક્સ કરી એક ટ્રેડિશનલ spicy ટેસ્ટ આપ્યો છે જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ તેમજ રાત્રે જમવામાં દહીં સબ્જી સાથે પણ લઈ શકીએ છીએ જો ઘરમાં કોઈ બાજરાનો લોટ કે મેથી કે આવું કંઈપણ ન ખાતા હોય તો આમાં બધું મિક્સ કરી અને તેને ખવડાવી શકાય છે આ ભટુરા બીમાર વ્યક્તિ ને જો ખાવાનું કંઈ ન ભાવતું હોય તો આ ટેસ્ટી ભટુરા ઘી મા ફ્રાય કરી તેની ખવડાવી શકાય છે જેથી તેની વીકનેસ દૂર થશે અને તેને સ્વાદ પણ આવશે parita ganatra -
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala -
મીની ચકરી (Mini Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindiaચકરી એ ભારતીય પારંપરિક નાસ્તો છે. દિવાળીના તહેવારમાં તો તે બને જ છે. ચકરી તેમજ ચોખા ના લોટ માંથી બને છે. જુદા જુદા રાજ્યોમાં તેના જુદા જુદા નામ છે. 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas -
આલૂ ચકરી (Aloo Chakri Recipe In Gujarati)
ચકરી વગર દિવાળી અધુરી છે.આમ તો બહુ બધી રીતે ચકરી બને છે પણ મારા ઘરે મેંદો અને બટાકા થી બનાવ્યા છે.મેંદો અને બટાકા થી ચકરી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે#કૂકબુક#આલુચકરી#પોસ્ટ૧ Chandni Kevin Bhavsar -
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે. Desai Arti -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ચકરી (Chakri recipe in Gujarati)
#મધરગમે તેટલા નવા અને ફેન્સી નાસ્તા બનાવીએ તો પણ પરંપરાગત નાસ્તા તો આપણા ઘર માં બને જ. ચકરી પણ એક એવો જ નાસ્તો છે. જે નાનપણ થી આજ સુધી મારુ પ્રિય છે અને મારા બાળકો ને પણ એટલી જ પ્રિય છે. સેવ, ગાંઠિયા, પુરી અને ચકરી એ મમ્મી પાસે થી શીખેલા પ્રિય નાસ્તા છે. Deepa Rupani -
-
ચકરી(chakri recipe in gujarati)
#સાતમ ચકરી એ ઘણા લોકો ચોખાના લોટ માંથી બનાવતા હોય છે.તો આજેમેં ઘઉંના લોટને બાફીને માખણ નાખીને બાળકો અને મોટા બધા ને ભાવે તેવી એકદમ સોફટ અને ટેસ્ટી ચકરી બનાવી છે. Sonal Lal -
ચકરી
#દિવાળીચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે. Krupa Kapadia Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997401
ટિપ્પણીઓ