કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

#AM2
આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.
Summer special healthy recipe che.
Lunch માટે પરફેક્ટ છે.
દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .
દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.
ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ
કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2
આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.
Summer special healthy recipe che.
Lunch માટે પરફેક્ટ છે.
દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .
દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.
ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ
કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ૧ કડાઈ માં ઘી નાખી શહજીરુ નાખી પછી ચોખા નાખી પાણી ઉમેરી ભાત બનાવી લેવો
- 2
પછી ૧ બાઉલ માં દહીં લેવું.તેમાં મીઠું લીલું મરચું,આદુ નાખી બરાબર હલાવી લેવું.
- 3
પછી તેમાં રાધેલો ભાત ઉમેરી બરાબર હલાવી લેવું.જેથી ભાત બરાબર મિક્સ થાય જાય.
- 4
ગાજર ની છીણ લેવી અને બોર્ડર પર પાથરવી.હવે વઘાર કરવા એક પેનમાં ઘી લેવું તેમાં રાઈ જીરું નાખી અડદ અને ચણા દાળ ઉમેરી મીઠા લીમડા ના પાન ઉમેરી વઘાર તૈયાર કરવો અને દહીં ભાત પર ઉમેરવો.
બરાબર હલાવવું.બાકી નો વઘાર ઉપર ઉમેરવો.દાડમ ના દાણા ઉમેરવા. - 5
- 6
તો આપણો curd rice ready.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશકલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ Mitixa Modi -
-
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
-
-
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker -
કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને થાઈર સાદમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાનગી ખૂબ સરળ રીતે બનાવવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને પેટ ને ઠંડક આપે છે. આ ભાત ઠંડા અથવા સામાન્ય રૂમ ના તાપમાન જેવા સર્વ કરવામાં આવે છે.સુપરશેફ૪ Dolly Porecha -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#ST ઉનાળા ની ગરમી મા જ્યારે કંઈ હળવું અને ઠંડુ ખાવા નું મન થાય ત્યારે આ કર્ડ રાઈસ બનાવી ને ખાય શકાય છે તેમાં પણ જ્યારે અડદ દાળ અને ચણા દાળ નો વઘાર કરીએ ત્યારે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે.તે ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.તો એકવાર ટ્રાય કરજો. Vaishali Vora -
થાયિર સાદમ (કર્ડ રાઈસ) (Curd rice Recipe In Gujarati)
#ભાત#post1થાયિર સાદમ એક સાઉથ ઇન્ડિયન રાઈસ ડીશ છે. જેને બાફેલા ભાત અને દહીં જોડે બનાવવા મા આવે છે. વઘાર ના રૂપ મા ચણા અને અડદ ની દાળ જોડે સીંગદાણા રાય જીરું લીલા તથા લાલ મરચા અને લીમડો હિંગ વાપરવા મા આવે છે. શણગારવા માટે દાડમ અને ધાણા નો ઉપયોગ કરવા મા આવે છે. આ પ્રોબાયોટિક ડીશ ઉનાળા દરમ્યાન આરોગવા મા આવે છે.. જેથી પેટ ને ઠંડક મળે અને શરીર ને જરૂરી તત્વો. Khyati Dhaval Chauhan -
-
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
કર્ડ રાઈસ / થૈયર સાદમ (Curd Rice Recipe in Gujarati)
#SR#સાઉથઇન્ડિયન_રેસિપી#cookpadgujarati કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. દક્ષિણ ભારત માં તેને "થૈયર સાદમ" એટલે કે "કર્ડ રાઈસ" એ આપણા સૌને ભાવતી ભાત ની વાનગી છે. દક્ષિણ ભારત માં "થૈયર"એટલે 'દહીં' અને "સાદમ" એટલે 'ભાત' થાય છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. કર્ડ રાઈસ (દહીંવાળા ભાત) ને માત્ર ભાત અને દહીંથી અથવા તેમાં અડદની દાળ, રાઈ, મરચાં, લીમડાના પાન અને લીલા ધાણાનો વઘાર મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ રેસીપીમાં તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીને બનાવવામાં આવ્યું છે. તે હમેશાં દક્ષિણ ભારતમાં બપોરના ભોજનમાં અથવા રાતના ભોજનની સાથે પીરસવામાં આવે છે અને તેને બહુ જ ઓછા સમયમાં થોડી જ મહેનતથી બનાવી શકાય છે. બેચલર માટે તે કોઈપણ સમયે ઝડપથી બનાવવા માટે સૌથી સારી વાનગી છે. આ કર્ડ રાઈસ મુખ્ય રીતે ભારતમાં જ ખાવામાં આવે છે, તેનું ઓરિજિન પણ અહીંયા જ છે. દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ સ્ટેપલ ફૂડ તરીકે કરવામાં આવે છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આન્ધ્ર પ્રદેશ સાથે જ મહારાષ્ટ્રમાં તેને ખાવામાં આવે છે. તેના વઘારના પ્રકાર રાજ્યો પ્રમાણે બદલાઇ જતા હોય છે. Daxa Parmar -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SSM#summer#curdrice#thayirsadam#daddojanam#bagalabath#lightmeal#southindian#cookpadgujaratiકર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે. Mamta Pandya -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#STSouth Indian TreatSimple though soulful dish.. As we say simplicity is a beauty of life. (any dish)આજે ગરમીને લીધે થતી indigestion માં શું ખાવું જેથી થોડું પેટ ભરાય, ઠંડક મળે અને ટેસ્ટ પણ સારો હોય.. તે ડિશનો વિચાર કરતાં જ કર્ડ રાઈસ યાદ આવ્યા.આ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે જે ગરમીની સીઝન માં ઠંડક આપતી, ચીલ્ડ સર્વ કરાતી ટેસ્ટી રેસીપી છે.ઝડપથી બની જતી અને bachelors કે bigginers પણ બનાવી શકે એવી રેસીપી છે. Dr. Pushpa Dixit -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
આ દહીં ભાત નાના છોકરાઓ ને આપવા માટે બહુ જ સારા હોય છે.#GA4 #Week1 Manasi Khangiwale Date -
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
-
-
-
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી કર્ડ રાઈસ જે રાંધેલા ભાત અને દહીં થી, સરળતાથી ઝટપટ બનાવવામાં આવતી, દક્ષિણ ભારત ની પ્રખ્યાત રેસીપી. ત્યાંના હવામાન નાં કારણે આ ડીશ વારંવાર બનાવવામાં આવે છે. જેના લીધે શરીર માં ઠંડક મળે છે. પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણ માં છે. ભોજન અથવા નાસ્તા માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@mrunalthakkar ji ની રેસિપી ફોલો કરી ડીનરમા કર્ડ રાઈસ બનાવ્યું. ખૂબ જ ટેસ્ટી થયો. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (3)