ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 સર્વિંગ્સ
  1. 1 વાડકીબાસમતી ચોખા
  2. 2 નંગટામેટા ઝીણા સમારેલા
  3. 1ડુંગળી ઝીણી સમારેલી
  4. 2 ટે સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. 1 ટે સ્પૂનપાઉંભાજી મસાલો
  6. 1/2 ટી સ્પૂનકિચન કીંગ મસાલો
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1 ટે સ્પૂનમરચું પાઉડર
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1 ટે સ્પૂનધાણાજીરું
  11. કોથમીર
  12. 2 ટે સ્પૂનતેલ
  13. 1 ટે સ્પૂનજીરું
  14. 2લવીંગ
  15. 1/2 ટે સ્પૂનલીંબુ નો રસ
  16. 1/2 ટે સ્પૂનખાંડ
  17. ડેકોરેશન માટે :- ફૂદીનો

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    ચોખાને ધોઈને મીઠુ નાખી છુટા બાફી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી તેલ ગરમ થાય એટલે તેમા જીરું, લવીંગ મૂકી તેમા ડુંગળી અને આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળી પછી તેમા ટામેટા ઉમેરી દો. ડુંગળી ટામેટા ચઢી જાય એટલે તેમા પાઉંભાજી નો મસાલો, કિચન કીંગ મસાલો, મરચું, હળદર, ધાણાજીરું, ઉમેરી તરતજ તૈયાર થયેલ ભાત ઉમેરી દો અને તેમા મીઠુ, ખાંડ, નાખી બરોબર મીક્ષ કરી હલાવી લો.

  3. 3

    હવે એક બાઉલ માં કાઢી તેમા ઉપરથી કોથમીર અને ફૂદીના પાન થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes