ઇન્સ્ટન્ટ મેંગો ફાલુદા વિથ મેંગો આઈસ્ક્રીમ (Instant Mango Falooda Mango Icecream Recipe In Gujarati)

Pinal Parmar @cook_25769068
ઇન્સ્ટન્ટ મેંગો ફાલુદા વિથ મેંગો આઈસ્ક્રીમ (Instant Mango Falooda Mango Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં 500 ગ્રામ દૂધ લઈને ગરમ કરવા મૂકવું દૂધ ને ફ્રીઝમાં ઠંડું કરવા માટે મૂકવું.
- 2
ત્યાર બાદ મેંગો ફ્લેવર નું પેકેટ તૈયાર લેવો.
- 3
ત્યારબાદ હવે ૨૦૦ ગ્રામ જેટલું પાણી લો અને પાણી ઉકળવા માટે મૂકો પાણી ઊકળીજાય ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં તૈયાર મેંગો ફ્લેવર નું પેકેટ નાખી દો અને હવે ઠંડુ કરેલું દૂધ નાખીને બધું બરાબર મિક્સ કરી લો.
- 4
હવે આને એકદમ ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકી દો ત્યારબાદ હવે એક ગ્લાસમાં ફાલુદો ભરો અને ઉપરથી મેંગો ફ્લેવર આઈસ્ક્રીમ નાખો અને સર્વ કરો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ એવી મેંગો ફ્લેવર ફાલુદા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી પડે ત્યારે કંઈક ઠંડુ પીવાનું મન થાય છે. મેં આજે ફાલુદા બનાવ્યો છે. Jayshree Doshi -
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
મેંગો ફાલુદા (Mango Falooda Recipe In Gujarati)
પીળી રેસીપી રેનબો થિમ ,સમર સ્પેશિયલ#RC1 Bhavika Bhayani -
ઇન્સ્ટન્ટ કેસર ફાલુદા(instant kesar Falooda Recipe In Gujarati)
# વીક મિલ ચેલેન્જ 2# સ્વીટ#માઇ ઇબુક# પોસ્ટ ૭ Kalika Raval -
મેંગો ફાલુદા (Mango Falooda Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#WithoutOil#Mango_Falooda Vandana Darji -
મેંગો ફાલુદા (Mango Falooda recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#cookpadgujarati#cookpadindia#cookpadજ્યારે બઊ ભુખ ના હોય અને રેગ્યુલર ફુડ ખાવાનું મન ના હોય ત્યારે આ બેસ્ટ ફુડ ઓપ્શન છે... 😜ટેસ્ટી અને હલકુ-ફુલકુ..😊બઉજ ટેસ્ટી રેસીપી છે આશા રાખીશ કે તમે પણ આ રેસીપી બનાવો અને મને તમારો અભિપ્રાય આપો. 😊 Sweetu's Food -
-
-
રાજભોગ વિથ વાડીલાલ મેંગો આઈસ્ક્રીમ(રાજભોગ icecreme in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ#13#વિકમીલ૨#સ્વીટ#ઉપવાસ Khyati Joshi Trivedi -
મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#non_fire#instant Keshma Raichura -
-
મેંગો ફાલુદા વિથ આઇસ્ક્રીમ(Mango Falooda With Icecream Recipe In Gujarati)
કેરી ની સીઝન આવે એટલે કાચી કે પાકી કેરી ની કેટલીક વાનગીઓ બનાવતા હોય છે. એટલે જ કેરી ને ફળ નો રાજા કહેવામાં આવે છે. તેમાથી આપણે આખા વર્ષ ના અથાણા; મુરબ્બો; કટકી ઘણી બધી વસ્તુઓ બનાવીયે છે. Varsha Patel -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
મેંગો મિલ્ક શેક વિથ આઈસ્ક્રીમ (Mango Milk Shake With Icecream Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
સ્ટ્રોબેરી ફાલુદા શેક વિથ આઈસક્રિમ (Strawberry Falooda Shake Icecream Recipe In Gujarati)
#SM Noopur Alok Vaishnav -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#AsahiKaseiIndia jigna shah -
ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
#RC3 Sachi Sanket Naik -
મેંગો ફાલુદા
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR Juliben Dave -
મેંગો ટોસ્ટ આઈસક્રીમ કેક (Mango Toast Icecream Cake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
મેંગો કસ્ટર્ડ આઈસ્ક્રીમ(mango custrd icecream in Gujarati)
#માઇઇબુક # પોસ્ટ ૩#goldenapron3#week21 Heetanshi Popat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14878436
ટિપ્પણીઓ (8)