ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય ​​આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સભ્યો
  1. 12Slaaiz બ્રેડ
  2. 1 કટોરીઅમૂલ બટર
  3. 1 કટોરીસમરેલી કેરી
  4. 4સ્લાઈઝ પાકી કેરી ની
  5. 1 કટોરીહોમમેઇડ મેંગો આઈસ્ક્રીમ
  6. 1 કટોરીચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક થાળી માં બ્રેડ લો. તે ની કિનારી ને કાપી લો. બ્રેડ ઉપર બટર લગાઓ.

  2. 2

    બાદ માં કેરી ની સ્લાઈઝ મુકો.ઉપર બીજી બ્રેડ મુકો.મેંગો આઈસ્ક્રીમ ઉપર લગાવો. ને ઉપર બટર લગાવેલ ત્રિજી આજ બ્રેડ મુકો.

  3. 3

    બાદ સેન્ડવીચ ઉપર કેરી ના ટુકડા મુકો ને ચીઝ છિનો.ફ્રીઝરમાં સેન્ડવીચ ને સેટ કરો.

  4. 4

    ટેસ્ટી કૂલ કૂલ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes