સીન્ધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

#MA
મધર્સ ડે મા મારા મધસ ની ફેવરેટ વાનગી સીન્ધી કઢી

સીન્ધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)

#MA
મધર્સ ડે મા મારા મધસ ની ફેવરેટ વાનગી સીન્ધી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-45 minutes
2-3 સર્વિંગ્સ
  1. નાનો મુળો
  2. નાની સરગવો ની શીગ
  3. ૮ થી ૧૦ નંગ ગુવાર
  4. ૨-૩ નંગબટાકા
  5. ૧ નંગતજ
  6. તમાલપત્ર
  7. ૧ ચમચી જીરું
  8. ૫-૭ નંગલીમડા ના પાન
  9. ૨ નંગલીલા મરચા
  10. ટુકડોથોડો આદુ નો
  11. જરૂરી મુજબ મીઠું
  12. ૧ વાટકીચણાનો લોટ
  13. પાણી
  14. ૧-૨ ચમચીઘી
  15. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30-45 minutes
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી ને
    લાબા સમારી લેવા પાણી થી ધોઈ લેવા

  2. 2

    એક તપેલીમાં કે લોયા મા ઘી મુકી તેમા જીરુ લીમડાના પાન તજ તમાલપત્ર નાખી વઘાર કરવો

  3. 3

    વઘાર થઈ જાય પછી એમાં બધા શાક નાખી હલાવી લેવું
    ૧ થી ૨ ગ્લાસ પાણી નાખી લેવુ

  4. 4

    મીડીયમ ગેસ પર રાખી ઠાકી ને ચડવા દેવુ

  5. 5

    પછી એક બાજુ ચણા ના લોટ ને પાણી મા મીકસ કરી લેવું
    શાક ચડવા આવે પછી એમા ચણા ના લોટ નુ મીસરણ નાખી લેવુ

  6. 6

    એમા જરૂરી મુજબ મીઠું મરચાં આદુનાખી ધીમા ગેસ પર ઉકાળી લેવું એને હલાવતા રેવુ થોડી કોથમીર નાખવી.૧૦થી ૧૫ મીનીટ સુધી ઉકારવુ.

  7. 7

    તો તૈયાર છે સીન્ધી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

Similar Recipes