મેંગો શેક વિથ આઈસ્ક્રીમ (Mango Shake With Ice Cream Recipe In Gujarati)

Hetal Poonjani @HetalPoonjani_441
મેંગો શેક વિથ આઈસ્ક્રીમ (Mango Shake With Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને છોલીને તેના પીસ કરો. તેમાં દૂધ અને ખાંડ નાખી, ચર્ન કરી મેંગો શેક બનાવો.
- 2
શેક ને સર્વિંગ ગ્લાસમાં કાઢી ને તેમાં મેંગો આઈસ્ક્રીમ એડ કરો. વેનીલા ફ્લેવર પણ લઈ શકાય.
- 3
ઉપર ડ્રાયફ્રુટ વડે ગાર્નિશ કરી સર્વ કરો અને ગેસ ઉપર કુક કરવાની કે એવી કોઈ પણ ઝંઝટ વગર સહેલાઇ થી બની જતો મેંગો શેક વિથ આઈસ્ક્રીમ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મિલ્ક શેક વિથ આઈસ્ક્રીમ (Mango Milk Shake With Icecream Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
ડ્રાયફ્રુટ મેંગો મિલ્ક શેક (Dryfruit Mango Milk Shake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil Heena Dhorda -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#NFRઉનાળામાં આ ઠંડો ઠંડો મેંગો શેક મળી જાય પછી બીજું શું જોઈએ?? 😃 Vaishakhi Vyas -
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો મિલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (mango milkshake with ice cream Recipe In Gujarati)
#goldenapron3#week17 Kajal Panchmatiya -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ખૂબ મળે છે. કેરી ની જુદી જુદી વાનગી બનાવી શકાય છે Pinky bhuptani -
-
-
-
મેંગો મિલ્ક શેક વિથ આઇસ્ક્રીમ (Mango Milk Shake With Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia #oil free recipe Juliben Dave -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
-
-
-
મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)
#mangomania#mangomagic21Mango... મારું જો કે આપના સહુ નું સૌથી પ્રિય ફળ... જે anytime.. Anywhere..anyform.. મા આપો તો ના જ ન હોય.. કેમ ખરું ને? 🥰 ...જોડે કાજુ અને આઈસ્ક્રિમ નું કોમ્બિનેશન જોરદાર જમાવટ્ટ કરી દે છે..લખતા પણ પાણી આવી ગયું.. તો ચાલો જલ્દી જલ્દી બનાવી અને સ્વાદ નો આનંદ ઉઠાવીએ... 👍🤩 Noopur Alok Vaishnav -
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#non_fire#instant Keshma Raichura -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ગઈકાલે રાતના અચાનક જ મહેમાન આવી ગયા . તો પછી frozen મેંગો નો પલ્પ હતો તો તેમાથી મિલ્ક શેક બનાવી નાખ્યુ. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16283249
ટિપ્પણીઓ (2)