બિટરૂટ છાસ (Beetroot Chhas Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842

બિટરૂટ છાસ (Beetroot Chhas Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનીટ
1લોકો
  1. 1 કપદહીં
  2. 5.6 ટુકડાબીટ
  3. 5પાંદ ફુદીનાના
  4. 1મરચું
  5. 1/4 ચમચીછાસ મસાલો

રાંધવાની સૂચનાઓ

10મિનીટ
  1. 1

    સૌ પહેલા બીટ ના ટુકડા કરી તેને મિક્સચર માં પીસી લઇશું

  2. 2

    ત્યારબાદ તેને ગાળી લઈશું હવે એ રસ માં ફુદીનો, મરચું,દહીં અને છાસ નો મસાલો ઉમેરી તેને ફરી થી મિક્સચર માં ફેરવી લઇશું

  3. 3

    તો તૈયાર છે બીટની છાસ વિટામિન b12 અને c થી ભરપૂર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes