ફરાળી સુકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
શેર કરો

ઘટકો

  1. 5-6બાફેલા બટાકા
  2. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. 1ટામેટું
  4. ચપટી જીરું
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન તેલ મુકો પછી તેમાં જીરું નાખો. જીરૂ તતડી જાય એટલે તેમાં ટામેટા નાખી દો. તમે થોડા સોફ્ટ થાય પછી તેમાં બાફેલા બટાકાને મેશ કરી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠું એડ કરી બરાબર રીતે હલાવી હો.

  3. 3

    તો તૈયાર છે આપડી ફરાળી સુકીભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes