ફરાળી બટાકા ની સુકી ભાજી અને બટાકા ની કઢી (Farali Bataka Suki Bhaji Bataka Kadhi Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

અમારા ઘરે આ બંને શાક અને કઢી ઉપવાસ માં બને છે.આજે દેવપોઢી એકાદશી ના દિવસે મેં બંને વાનગી બનાવી છે જે હું અહીંયા મુકું છું.

ફરાળી બટાકા ની સુકી ભાજી અને બટાકા ની કઢી (Farali Bataka Suki Bhaji Bataka Kadhi Recipe In Gujarati)

અમારા ઘરે આ બંને શાક અને કઢી ઉપવાસ માં બને છે.આજે દેવપોઢી એકાદશી ના દિવસે મેં બંને વાનગી બનાવી છે જે હું અહીંયા મુકું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
4 સર્વ
  1. બટાકા ની સુકી ભાજી :
  2. 3 બાફેલા બટાકા
  3. 3 ચમચીતેલ
  4. 1/2 ચમચીજીરું
  5. 1/2 ચમચીજીરું
  6. 1/2 ચમચીતલ
  7. 1લીલું મરચું સમારેલું
  8. 5-7લીમડાનાં પાન
  9. 1/2 ચમચીલીંબુનો રસ
  10. 1/2 ચમચીસાકર
  11. 1 ચમચીઆદુ- મરચાં ની પેસ્ટ મીઠું
  12. 1 ચમચીસમારેલી કોથમીર
  13. મીઠું
  14. બટાકા ની કઢી :
  15. 1 મોટું બાફેલું બટાકું
  16. 1/2મોળું દહીં,1/4 કપ પાણી માં વલોવેલું
  17. 1 ચમચીતેલ
  18. 1/2 ચમચીજીરું
  19. 3-4લીમડાનાં પાન
  20. 1 ચમચીસાકર
  21. 1 ચમચીફેશ કોપરું
  22. 1 ચમચીસમારેલી કોથમીર
  23. 1 ચમચીઆદુ-મરચાં ની પેસ્ટ
  24. મીઠું

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    બટાકા ની સુકી ભાજી : એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરવું. તલ, લીલા મરચાં, લીમડો સોતે કરી, બટાકા ના કટકા નાંખી મીકસ કરી અંદર આદુ- મરચાં ની પેસ્ટ મીઠું, સાકર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. છેલ્લે કોથમીર અને તલ થી સુશોભિત રાજગરા ના પરોઠા સાથે સર્વ કરવા.

  2. 2

    બટાકા ની કઢી : એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું સોતે કરવું. લીલા મરચાં અને લીમડો નાંખી મીકસ કરી, વલોવેલું દહીં નાંખવુ.મીઠું નાંખી મીકસ કરી ધીમા ગેસ ઉપર ઉકાળવું. આદુ મરચાં ની પેસ્ટ,કોપરું અને સાકર નાંખી મીકસ કરી ઉકાળવું. છેલ્લે બાઉલ માં કાઢી ઉપર કોપરું-કોથમીર છાંટી ગરમ જ મોરૈયા સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes