ભગત મુઠીયા નું શાક (Bhagat Muthiya Shak Recipe In Gujarati)

Bhavini Naik @cook_20529071
ભગત મુઠીયા નું શાક (Bhagat Muthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ૩ કલાક પલાળી રાખો પછી તેને મિક્સજાર માં પીસી લેવી, હવે તેમાં આદું મરચાં ની પેસ્ટ,મીઠું ને ગરમ મસાલો નાખી મિક્સ કરી તેલ ગરમ કરવા મૂકવું.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં મુઠીયા તળી લેવા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી.હવે એક પેનમાં તેલ મુકી રાઈ ને હિંગ નો વધારો કરી તેમાં કાંદા ઉમેરી ૨ મિનિટ સાંતળવું હવે તેમાં બટાકા ઉમેરી ૧ મિનિટ સાંતળવું પછી તેમાં બધો મસાલો ઉમેરી ૨ મિનિટ થવા દેવું.
- 3
હવે તેમાં એક બાઉલ પાણી ઉમેરવું,પાણી ઉકળે એટલે તેમાં મુઠીયા મુકી દેવા અને ૨ થી ૪ મુઠીયા ભુકો કરી ને નાંખવા અને ૩ મિનિટ થવા દેવું એટલે રસો ઘટ થાય એટલે ગેસ બંધ કરી દેવો અને કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરવું આ શાક તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો, શાક તૈયાર છે સર્વ કરવા માટે.
Similar Recipes
-
-
-
-
-
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
#GA4#Week4Gravyઆ રેસિપી મારા ફેમિલી બધાને જ ખુબ ભાવે છે . ખાસ કરીને મારા દીકરાને જ્યારે એને ખુશ કરવો હોય ત્યારે આ બનાવી દઉં છું.... એકદમ ટેસ્ટી spicy curry ચોખાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ અલગ મસાલા સાથે તૈયાર કરેલ. Shital Desai -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ડુંગળી બટાકા નું શાક ડિનર રેસિપી
#cookpadgujarati #cookpadindia #dinnerrecipe #sabji #onionpotatosabji #onion #potato #WLD Bela Doshi -
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
-
-
-
-
-
-
વટાણા મખાણા નું શાક(Vatana Makhana Shak Recipe In Gujarati)
#AM3#Week3#Cookpad India Gujarati#શાકnaynashah
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Week3 Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ભગત મૂઠિયાં નું શાક
#લોકડાઉન દક્ષિણ ગુજરાત ની ખૂબ જાણીતી ડીશ છે.આ શાક જુદી જુદી રીતે બને છે.ઘરમાં હોય તે ઘટકો નો ઉપયોગ કરી બનાવી છે.લોકડાઉન માં ઘણી ઉપયોગી થશે. Bhavna Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14884913
ટિપ્પણીઓ (4)