ફરાળી બટાકા ની સુકીભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)

Bhavini Naik @cook_20529071
ફરાળી બટાકા ની સુકીભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ૪ થી ૫ સીટી વગાડી બાફી લેવા ગેસ ની ફ્રેલ્મ મીડીયમ રાખો, કુકર ઠંડુ પડે એટલે બટાકા કાઢી ઠંડા થાય એટલે તેને મીડિયમ ટુકડા કરી લેવા.
- 2
હવે ૧ કઢાઈ લઈ તેને ગેસ પર મૂકવી, ગેસ ની ફ્રેલ્મ ધીમી રાખવી હવે તેમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડે એટલે લીમડાના પાન ઉમેરો બધું ૧ મિનિટ સાંતળી લેવું.
- 3
હવે તેમાં બાફેલા બટાકા ઉમેરો ને ખાંડી દસ્તા માં છુંદેલા દાણા ઉમેરી બધું બરાબર મિક્સ કરો, હવે તેમાં મીઠું, લીલા મરચાં ની પેસ્ટ, ખાંડ ને લીંબુ નો ઉમેરી બધું બરાબર મિક્સ કરી ૫ મિનિટ થવા દેવું.
- 4
હવે ગેસ બંધ કરો ને તેમાં તૈયાર ફરાળી ચેવડો ઉમેરી બધું બરાબર હલાવી લેવું ને કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#TR#Farali recipe#SJR Saroj Shah -
-
-
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
શીંગ બટાકા ની ફરાળી સુકીભાજી (Shing Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે રામ નવમી ના ઉપવાસ પર મેં શીંગ બટાકા ની સુકી ભાજી બનાવી છે Jigna Patel -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
-
-
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
-
બટાકા ની લીલી સુકીભાજી (Bataka Lili Suki Bhaji Recipe In Gujarati)
#RC4#ગ્રીન રેસિપીઆ રેસિપી આમ તો મારા મમ્મી એ બતાવી...પણ એમાં મે થોડો મારા મુજબ ચેન્જ કર્યો છે..અને બજાર જેવી જ બની Urja Doshi Parekh -
-
ફરાળી આલુ ખિચડી (Farali Aloo Khichdi Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#JanmasthsmiSpecial**શ્રાવણ**આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો , Sunita Ved -
-
-
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15389937
ટિપ્પણીઓ (2)