ફરાળી સુકીભાજી

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10થી ૧૨ બાફેલા બટેટા
  2. વઘાર માટે:
  3. ૩ ચમચા તેલ
  4. ૨ ચમચી જીરૂ
  5. લીમડો
  6. ૧ નંગ ટામેટું
  7. ૧ લીલું મરચું
  8. ૧ લીંબુનો રસ
  9. ૨ ચમચી ખાંડ
  10. ૫ ચમચી મરચું
  11. ૧ ૧/૨ ચમચી હળદર
  12. ૨ ચમચી ધાણાજીરૂ
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. ૧/૨ ચમચી મરી પાવડર
  15. સજાવટ માટે
  16. કોથમીર
  17. તળેલા દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં તેલ મૂકી તેમાં જીરું,લીમડો નાખી વઘાર કરો.સૌપ્રથમ સમારેલું ટમેટું ઉમેરો.ટામેટા સતાળતા હોય ત્યારે જ તેમાં ખાંડ ઉમેરી દો.જેથી ઓગળી જાય. સટલાઈ જાય પછી લીંબુ સિવાયના બધા મસાલા ઉમેરો.

  2. 2

    બધાં મસાલા વ્યવસ્થિત ચડી જાય પછી છેલે લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.પછી બાફેલા બટેટા ઉમેરો.

  3. 3

    બધો મસાલો બટેટામા ચડી જાય પછી મરી પાવડર અને કોથમીર નાખી,ઉપર તળેલા દાણા નાખો અને તળેલા મરચાં,રાજગરાની પુરી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes