પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2કેળા
  2. 1 ચમચીઆદુ, મરચાં પેસ્ટ
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીખાંડ
  6. 1 ચમચીતેજ અને જીરું પાઉડર
  7. મીઠુ
  8. પાણી
  9. 2તેલ વગાર માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેળાને સમારી લો, પછી તાવડી માં તેલ મૂકીને જીરું મૂકીને સમારેલા કેળા ઉમેરો

  2. 2

    પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું, મીઠુ નાખી હલાવી 1/2 ગ્લાસ પાણી ઉમેરો

  3. 3

    પાણી ઉમેરી ઉકળવા દો

  4. 4

    ઉકળે એટલે ખાંડ, તેજ અને જીરા પાઉડર ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes