કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#KS7
આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.

કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)

#KS7
આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૪ નંગકાંદા
  2. ૨ નંગબટાકા મીડીયમ
  3. ૧ ટે. સ્પૂન તેલ
  4. ૧/૨ ટી. સ્પૂન રાઈ
  5. ૧/૨ ટી. સ્પૂન હીંગ
  6. ૧/૨ ટી. સ્પૂન હળદર
  7. ૧ ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  8. ૧ ટી. સ્પૂન ધાણાજીરું
  9. ૧ ટી. સ્પૂન લસણ ની લાલ ચટણી
  10. ૧ ટી. સ્પૂન ગોળ
  11. સ્વાદનુસાર મીઠું
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી અને બટાકા ને ચોળી ને ચોરસ ટુકડા માં સમારી લો અને પાણી માં પલાળી ધોઈ લો.

  2. 2

    એક કડાઈ માં તેલ લઈ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં વઘાર નું મરચું,હીંગ,હળદર,કાશ્મીરી લાલ મરચું અને થોડું ધાણાજીરું ઉમેરો.

  3. 3

    પછી તેમાં સમારેલા ડુંગળી અને બટાકા ઉમેરો અને થોડું પાણી ઉમેરી લસણ ની લાલ ચટણી ઉમેરી હલાવી લો અને ઢાંકી ને થવા દો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  4. 4
  5. 5

    શાક ચઢી જાય ત્યારે તેમાં બાકી રહેલું ધાણાજીરું અને ગોળ ઉમેરી હલાવી ૨ મિનિટ રહેવા દો પછી ગેસ બંધ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes