પાકા કેળા નુ શાક (Paka Kela Shak Recipe In Gujarati)

Kunjalsalet09 @Kunjalsalet09
પાકા કેળા નુ શાક (Paka Kela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાં ની છાલ ઉતારી તેના પીસ કરી લેવા
- 2
હવે એક પેન લઈ તેમા ૧ ચમચી તેલ નાખવુ હવે તેલ થઈ જાય એટલે તેમાં જીરુ નાખવૂ ત્યાર બાદ તેમા કેળાં ના પીસ કરેલા નાખવા હવે તેમા મરચા પાઉડર અને મીઠું નાખી ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં લઈ લેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
પાકા કેળાનુ શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#MAમારા મમ્મી પાસેથી સૌથી પહેલી રસોઈ કેળા નુ શાક શીખી હતી. જે એકદમ ઝડપ થી બની જતુ અને ટેસ્ટી શાક છે.તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
પાકા કેળા ના પકોડા(Paka kela pakoda Recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગી!#GA4 #week3#Pakoda#ilovecookingForam kotadia
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
-
-
-
પાકા કેળા અને ટામેટા નું શાક (Paka Kela Tomato Shak Recipe In Gujarati)
#COOKSNAP CHALLENGE Rita Gajjar -
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
-
-
-
પાકા કેળા ને મેથી નું શાક (Paka Kela Methi Shak Recipe In Gujarati)
આજ તો અડદ ની દાળ સાથે ગળયું શાક હોય તો આજ આનો સ્વાદ માણયો HEMA OZA -
-
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
પાકા કેળાનું શાક (paka kela nu shak in recipe Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં બધા બટાકા, શક્કરીયા, દૂધી, મોરયા ની વાનગી બનાવતા હશે.પણ મેં તો ઝટપટ બનતી( 10 મીનીટ માં બનતું પાકા કેળાનું શાક બનાવ્યું. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. REKHA KAKKAD -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688737
ટિપ્પણીઓ