ભીંડી દો પ્યાઝ (Bhindi Do Pyaz Recipe In Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

ભીંડી દો પ્યાઝ (Bhindi Do Pyaz Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચમચા તેલ
  2. ૨૫૦ ગ્રામ ભીંડા
  3. ૪ નંગમા ૨ નંગ સમારેલી અને ૨ નંગ મોટા પીસ સૂધારેલી
  4. ૧ ચમચીજીરૂ
  5. ૬-૭ કળી લસણ
  6. ૨ નંગટામેટું
  7. ટૂકડો આદું
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીમરચા પાઉડર
  10. જરૂર મૂજબ મીઠું
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન મા તેલ લઈ અને તેમા જીરૂ,લસણ,આદું તેમજ ડૂંગળી એડ કરવી.

  2. 2

    ત્યારબાદ તેમા ટામેટાં,મરચા નાખી ને હળદર એડ કરવી.

  3. 3

    પછી તેમા મરચા પાઉડર,ધાણાજીરૂ તેમજ મીઠું એડ કરવૂ.

  4. 4

    ત્યારબાદ એક પેન મા તેલ લઈ તેમા ભિંડો એડ કરીને થોડો ચડે એટલે તેમા ડૂંગળી એડ કરવી.

  5. 5

    બંન્ને સંતળાઈ જાય એટલે પહેલા જે વઘાર કરેલ તેમા એડ કરવુ.કછી છેલ્લે ટામેટાં તેમજ કોથમીર એડ કરવી.

  6. 6

    તો તૈયાર છે...ટિફીન સ્પેશ્યલ ડ્રાય ભિંડી દો પ્યાઝ....🍱🍱

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Similar Recipes