ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ધોઈને કોરા કરી નાખો. તેના આગળ પાછળ ના ડેટા કાઢી બે ટુકડા કરી વચ્ચેથી slit આપો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભીંડાને સાંતળી લો. તેને એક પ્લેટમાં લઈ સાઈડમાં રાખી દો.
- 2
હવે આજ પેનમાં જીરું અને હિંગ ઉમેરી જીરું તતડે એટલે ડુંગળી ઉમેરીને સાંતળો. તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં હળદર, ધાણાજીરૂ લાલ મરચું અને આમચૂર પાઉડર ઉમેરી બરાબર કુક કરી લો.
- 3
આ મિશ્રણમાં ટામેટા, મીઠું ઉમેરી મિક્સ કરી તેને ચડવા દો. ટામેટાં ચઢી જાય એટલે તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી એક કપ જેટલું ઉમેરો. પાણી ઉકળે અને તેલ છુટું પડે એટલે તેમાં સાંતળેલા ભીંડા ઉમેરો.
- 4
આ મિશ્રણને સાતથી આઠ મિનિટ બરાબર ચડવા દો ત્યારબાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી તેમજ ગરમ મસાલો નાખી બે-ત્રણ મિનિટ રાખી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
-
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
-
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આજે મેં પ્રિમિકસ મસાલો નાખીને મસાલા ભીંડી બનાવી હતી એકદમ ટેસ્ટી 😋 બની હતી. Sonal Modha -
મસાલા ભીંડી
#RB8#WEEK8#cooksnap challenge#SVCમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ મોઢા ની રેસીપી ને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
-
-
મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ભીંડા સારા આવે છે .હંમેશા ભીંડા નું એક જ રીત નું શાક ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા ભીંડી બનાવો .ખૂબ જ સરસ બને છે . Keshma Raichura -
-
-
-
ક્રિસ્પી ભિંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Sneha Patel -
-
મેક્સિકન ભીંડી મસાલા (Mexican Bhindi Masala Recipe In Gujarati)
#RC4Green 💚 recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
ગવાર બટાકાનું શાક (Cluster Beans Potato Sabji Recipe In Gujarati
#SVC#gavarshaak#gavarbataka#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)