રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ ને સાફ કરી બટકા કરી લો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ ઉમેરી ભીંડા નાખી દો.હવે કડાઈ ને ખુલી રાખી ચડવા દો.
- 3
હવે તેમાં લસણ ની કળી સુધારી ને ઉમેરો. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચુ અને ધાણાજીરું મિક્સ કરી ફરી તેને ચોડવો.અને ભીંડા ને કડક થાય ત્યાં સુધી ગેસ પર રાખો.
- 4
તૈયાર છે કડક શાક તેને ગરમ જ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક માં ભીંડા ચડી ગયા પછી મીઠું નાખવાથી ચિકાસ નથી આવતી ને કોરું શાક બને છે.#EB Mittu Dave -
-
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું શાક બાળકોને બહુ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.. Urvashi Mehta -
-
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15011882
ટિપ્પણીઓ (2)