કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)

Falguni Dave @cook_30349124
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે.
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ૨ ચમચી તેલ ગરમ કરો. તેમા રાઈ, તજ, લવીંગ, તમાલપત્ર ઉમેરો થોડી હીંગ ઉમેરો.
પછી કાચી કેરી ના ટુકડા ઉમેરો અને થવા દો. તાપ મધ્યમ રાખો. ટુકડા પારદર્શક થાય એટલે જીણો સમારેલો ગોળ ઉમેરો. ગોળ ઓગળે ને ચાસણી જેવુ થાય એટલે મીઠું ઉમેરો. ૧૦ મિનિટ મા થઈ જશે.
ચાસણી બહુ કડક કરવી નહિ. ગેસ બંધ કરી ઠંડુ થવા દેવુ.ઠંડુ થાય એટલે મરચું પાઉડર તથા આચાર મસાલો ઉમેરો. અથાણું ગરમ હોય ત્યારે મરચું નાખવુ નહીં. નહીંતર કાળુ પડી જાશે. બાકી નુ તેલ ગરમ કરી ને ઠંડુ કરી ઉમેરો.
૨ દિવસ પછી ઉપયોગ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરી અને ડુંગળી નો છૂંદો (Kachi Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવું સારું કહેવાય. Jigna Shah -
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી અને પાકી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બની શકે છે.કાચી કેરી માંથી બનાવાતું આ શાક જેને વઘારિયું તથા મેથંબો પણ કહેવાય છે. આ વઘારિયું લગભગ એકાદ બે મહિના બહાર સારું રહે છે અને ફ્રિજમાં વરસ સુધી સારું રહે છે.#KR Vibha Mahendra Champaneri -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી નો પુલાવ (Kachi Keri Pulao Recipe In Gujarati)
#KRઆજે અમારા ઘરે કાચી કેરી બહુ આવી તો મે વિચાર્યુ કે કાચી કેરી નો પુલાવ બનવું જે ખાવામાં ટેસ્ટી અને હેલધી પણ છે hetal shah -
કાચી કેરી નુ અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઝટ પટ બની જાય એવુ કાચી કેરી નુ અથાણું Madhavi Bhayani -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો (Instant Kachi Keri Sambhara Reicpe In Gujarati)
#KRદરરોજ તાજુ બનવો અને તાજુ ખાવ.કાચી કેરી નો સંભારો ગુજરાતીઓ નું ફેવરેટ અથાણું છે.આ અથાણું માત્ર બે મીનીટ માં જ બની જાય છે.તો જોવૉ ઇન્સ્ટન્ટ બનતો તીખો તમતમતો અને ચટપટો ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો. Bina Samir Telivala -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
કાચી કેરી ફ્રેશ આચાર (Kachi Keri Fresh Aachar Recipe In Gujarati)
#KR#APR#Aacharકાચી કેરી નું અથાણું ભાગ્યેજ કોઈ ને નહિ ભાવતું હોય એવું બને. અને આ સીઝન માં કાચી કેરી તો ભરપૂર પ્રમાણ માં મળતી હોય છે જેના અપડે ગુજરાતીઓ કેટલાય જાત ના અથાણાં બનાવતા હોયે છીએ જે આખું વર્ષ ચાલે છે. કેરી નું તીખું, ગળ્યું, મુરબ્બો, છૂંદો, મુથંબો વગેરે કેટ કેટલી રીતે. આ અથાણાં સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરતા હોયે છીએ. મેં કાચી કેરી નું લસણ વાળું અથાણું બનાવ્યું છે. Bansi Thaker -
કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
કાચી કેરીનું કચુંબર ને તમે શાક ની અવેજ મા ઉપયોગ કરી શકો છો રોટલી સાથે ખાય શકાય છે tasty 😋 લાગે છે Rita Solanki -
કાચી કેરી ની કઢી (Kachi Keri Kadhi Recipe In Gujarati)
#AM1#week1આ કઢી ખાવામાં ખુબજ સરસ લાગે છે આને ખીચડી , પુલાવ, પરોઠા કે પછી ભાત સાથે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
કાચી કેરી ફ્લેવર દાળ (Kachi Keri Flavour Dal Recipe In Gujarati)
કાચી કેરી ની સીઝનમાં કેરી નો અલગ-અલગ રીતે ઉપયોગ કરતા હોય છે કેરી નું સલાડ શાક શરબત આજે મેં કાચી ની દાળ બનાવી છે Jigna Patel -
ઈન્સ્ટન્ટ કાચી કેરી નું ખાટું અથાણું
#RB3#week3#કાચી કેરી#સીઝન#cookpadindia#cookpadgujaratiહોળી જાય અને થોડી ગરમી ની શરૂઆત થાય એટલે તાજુ તાજુ અથાણું ખાવાનું મન થઇ જાય છે.તો ઝડપ થી અને ખૂબ જ ઓછી વસ્તુથી તૈયાર થઈ જાય છે અને જે ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર
#Cookpadindia#Cookpadgujaratiઅત્યારે આ સીઝન માં કાચી કેરી સારી મળે છે. તેનું મે સલાડ બનાવ્યું છે તે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
કાચી કેરી ના ડાબલા અથાણું (Kachi Keri Dabla Athanu Recipe In Gujarati)
અત્યારે કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે જ આ કુરી કુરી કેરી આવે છે અને આ અથાણું નાખી ને આખું વર્ષ ખાઈ શકાય છે. Reshma Tailor -
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaગરમી ચાલુ થાય એટલે કાચી કેરી આવવા લાગે,મારા મમ્મી કાચી કેરી નું ગોળ વાળું શાક બનાવતા જે એમને મને પણ શીખવ્યું.પરોઠા ,રોટલી કે ભાખરી જોડે બહુ જ સરસ લાગે. બહુ જ ઝડપથી બની જાય એવું આ શાક છે . Bansi Chotaliya Chavda -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી નું સીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી આવે ત્યારે તેમાંથી બનતા અથા઼ણા સિવાય આમ પાપડ, આમચુર પાઉડર અને શરબત નું સીરપ બનાવી રાખવાથી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે કે હું કાચી કેરી અને ગોળ માંથી બનાવેલ વાનગી ની રેસીપી સેર કરી છે Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15014555
ટિપ્પણીઓ (4)