ઇન્સ્ટન્ટ  કાચી કેરી નો સંભારો (Instant Kachi Keri Sambhara Reicpe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#KR
દરરોજ તાજુ બનવો અને તાજુ ખાવ.કાચી કેરી નો સંભારો ગુજરાતીઓ નું ફેવરેટ અથાણું છે.આ અથાણું માત્ર બે મીનીટ માં જ બની જાય છે.તો જોવૉ ઇન્સ્ટન્ટ બનતો તીખો તમતમતો અને ચટપટો ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો.

ઇન્સ્ટન્ટ  કાચી કેરી નો સંભારો (Instant Kachi Keri Sambhara Reicpe In Gujarati)

#KR
દરરોજ તાજુ બનવો અને તાજુ ખાવ.કાચી કેરી નો સંભારો ગુજરાતીઓ નું ફેવરેટ અથાણું છે.આ અથાણું માત્ર બે મીનીટ માં જ બની જાય છે.તો જોવૉ ઇન્સ્ટન્ટ બનતો તીખો તમતમતો અને ચટપટો ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

-----
1 નાનું  બાઉલ બનશે
  1. 1 નંગ નાની કાચી કેરી
  2. 2-3 ટી સ્પૂનઅથાણાં નો મસાલો
  3. તેલ

રાંધવાની સૂચનાઓ

-----
  1. 1

    કેરી ના નાના નાના ટુકડા કરી,અંદર અથાણાં નો મસાલો અને તેલ નાંખી ને મિક્સ કરવું.તેલ સરખું નાંખવું.ઇન્સ્ટન્ટ જ કેરી નો સંભારો ખાવા માં લેવો.દરરોજ આ સંભારો તાજો તાજો જ બનાવવો નહી તો કેરી નરમ પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes