રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને પાણીથી ધોઈ કોરી કરી લેવી. પછી કેરીની છાલ કાઢી નાના ટુકડા કરવા ને કુકરમાં કેરીના ટુકડા મૂકી થોડું પાણી રેડી બે સીટી વગાડવી. કૂકર ઠંડું પડે એટલે બાફેલા કેરીના ટુકડા એક બાઉલમાં કાઢી લેવા અને બાફેલી કેરીનું પાણી બીજા બાઉલમાં કાઢી લેવું. હવે કુકરમાં ગોળ ને થોડું પાણી રેડી ગરમ કરવું. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરવો.
- 2
હવે બાફેલી કેરી ને મિક્સર જાળમાં ક્રશ કરવી અને બાઉલ માં કાઢી લો.બાફેલી કેરીનો પલ્પ ને ગોળ ઓગળેલો બંને ને મિક્સ કરવું.
- 3
ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું,સંચળ પાઉડર, મરી પાઉડર, ઈલાયચી પાઉડર, જીરુ પાઉડર, ફુદીના પાઉડર,નાખી મિક્સ કરો. હવે એક ગ્લાસ માં થોડું આમ પન્ના રેડી અને બીજું પાણી રેડી હલાવી દેવું.
- 4
હવે તૈયાર છે આમ પન્ના. તેને બરફના ટુકડા અને કેરીની ચીરી થી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે...


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpad#cookpadgujrati#cookpadindia#week2#aampannaકાચી કેરી વિટામિન 'C' સાથે ઉનાળામાં ઠંડક આપે છે. ઉનાળામાં લૂ લાગે છે એટલે કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ આપે છે. આમાં ગોળ ખાંડ બંને વાપરી શકાય છે. પણ ડાયાબિટીસ ના હિસાબે ગોળ નાખવો હિતાવહ છે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે .


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#sharbat#summer#ફુદીનોઉનાળા માં દરરોજ બપોરે શક્ય હોય તો આમ પન્ના પીવું જોઈએ .તેના થી શરીર ને લૂ લાગતી નથી .કાચી કેરી સાથે ફુદીનો ,જીરું નું કોમ્બિનેશન હોવાથી પાચનશક્તિ પણ સારી રહે છે .


મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળા ની ગરમી માં બહાર ફરવાનું હોય તો રોજ એક ગ્લાસ આમપન્ના પિયે તો લૂ લાગતી નથી. અને વિટામિન સી પણ ભરપુર માત્રા માં મળી રહે છે..


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #week2Ranveer Brar style આમ પન્ના. પૃથ્વી પર નું અમૃત એટલે કેરી. આમ તો આમ પન્ના એ ઉત્તર ભારતની ટ્રેડીશનલ રેસીપી છે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week 2ગરમી શરૂ થાય અને કેરીની સીઝન શરૂ થાય અને તેમાં પણ ગરમીમાં લુ નો લાગે એટલા માટે ખાસ આમ પન્ના બનાવવામાં આવે છે અને ટેસ્ટી ચટપટુ આમ પન્ના લાજવાબ લાગે છે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB


આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ગરમી માં લૂ ન લાગે તેના માટે ગુણકારી ગણાય એવું પીણું એટલે આમ પન્ના.#EB#Week2


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2વિટામિન C થી ભરપૂર ઉનાળાનું સ્પેશિયલ સ્વાસ્થ્યવર્ધક પીણું એટલે આમ પન્ના...


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadindia#cookpadgujarati


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2 આમ પન્નાપન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે..... આ ગીત માં જે પન્ના આવે છે એ હીરા જવેરાત થી કઈ કમ નથી આ આમ પન્ના 😎..જી હા ગુજરાતીઓ ગરમી ને પણ મોજ થી ખાઈ પીને માણે, ગરમી માં લૂ ના લાગે અને શરીર ને પૂરતા પ્રમાણ માં વિટામિન સી મળી રહે અને ઠંડક થાય એ માટે બહુ જ સારું ઓપ્શન છે આ આમ પન્ના


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના ઉનાળા માં ખાસ ઉપયોગી છેમે આજે ઇન્સ્ટન્ટ બનાવી છે તેનાથી લુ લાગતી નથી અને ખૂબ જ ટેસ્ટી બને છે


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં આમ પન્ના પીવું ખૂબ ફાયદાકારક છે . તે ગરમીનો નિવારણ કરે છે અને બધા મસાલા નાખીને બનાવી હોવાથી ટેસ્ટી પણ બહુ લાગે છે.#EB#week2


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#Aampanna આમ પન્ના એક ઠંડુ પીણું છે. જે ઉનાળા દરમિયાન માનવ શરીરને ડિહાડ્રેશન ને દુર કરવા માટે આ ઠંડુ કુલ કુલ પીવું જોઈએ. આપણે આમ પન્ના ને ફ્રીઝ માં 1 મહિના સુધી સ્ટોર કરી શકાય . જયારે ઈચ્છા થાય બનાવીને પી લો.


આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે.


આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBઉનાળા માં કેરી નો પન્નો બધા ને ફાયદાકારક હોય છે. જે આપણને ઠંડક પ્રદાન કરે છે. આપણને લૂ થી બચાવે છે. પેટ ને ઠંડક કરે છે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#Cooksnapઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક આપે છે. પણ, તે ઈમ્યુનીટી વધારે છે. વિટામિન સી ના સારા સ્ત્રોતને કારણે, જો કાચી કેરી દરરોજ ખાવામાં આવે તો તે ઈમ્યુનીટીમાં વધારો કરે છે. ઉપરાંત, ડિહાઇડ્રેશન થતું નથી અને ગરમીથી તમારું રક્ષણ કરે છે.કાચી કેરીથી વજન ઘટે છે. કાચી કેરીમાં પાકેલી કેરી કરતા ઓછી કેલરી હોય છે. વડી, તેમાં સુગરનું પ્રમાણ પણ પાકેલી કેરી કરતા ઓછું હોય છે.ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ.જો તમ ગોળ વાપરશો તો પન્નો બ્રાઉન રંગનો બનશે.ગોળની જગ્યાએ સાકર વાપરવાથી તે પીળા રંગનો બનશે.


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2


આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે.


રોસ્ટેડ આમ પન્ના (Rosted Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2થીમ - 2હેલ્ધી આમ પન્નાશેકેલી કેરી & ગોળ નો આમ પન્ના


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2


આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2


આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15014791
ટિપ્પણીઓ (2)