ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર અને બટાકાની છાલ કાઢીને સમારી લો. હવે કુકરમાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી તેમાં હજમો અને હિંગનો વઘાર કરો.
- 2
હવે તેમાં ગુવાર અને બટાકાને ઉમેરી મિક્સ કરો. પછી તેમાં મરચું મીઠું ધાણાજીરું લસણની ચટણી અને હળદર એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી નાખી એક ચમચાથી હલાવી કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર સીટી વાગવા દો.
- 3
તો તૈયાર છે ગુવાર બટાકા નું શાક.
Similar Recipes
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
-
-
-
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુજરાતી લોકો નુ પસંદગી વાલુ શાક Harsha Gohil -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5મારા ઘરમાં બંને રીતે ગુવારનું શાક બને છે, વડીલો આખી કુવાર પસંદ કરે છે અને બાળકો સમારેલુ શાક બટાકા સાથે ખાવાનું પસંદ કરે છે. Amee Shaherawala -
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
-
-
-
-
-
ગુવાર બટાકાચિપ્સ શાક (Guvar Bataka Chips Shak Recipe In Guajrati)
આ શાક સીધુ ન વધારતા, બાફી ને વધાર્યું છે. . Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
-
-
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15021667
ટિપ્પણીઓ