ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુવાર,ટામેટાં અને બટાકા ને સમારી લો.
- 2
ત્યારબાદ કુકર માં તેલ મૂકો. ગરમ થાય પછી જીરું અને હિંગ નો વઘાર કરો. અને લસણની પેસ્ટ નાખી ટમેટું સાંતળી લો. પછી તેમાં ગુવાર અને બટાકા નાખી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું, મીઠું નાખી હલાવો. 1 કપ પાણી નાખો. અને ચાર સીટી વગાડો..
Similar Recipes
-
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
લસણીયુ ગુવાર બટાકા નું શાક (Lasaniyu Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB #week5 મીનાક્ષી માન્ડલીયા -
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#Priti#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ગુવાર બટાકા નું શાક(Guvar bataka nu shak Recipe In Gujarati)
#GA4 #Week1 ગુવાર નું ગ્રેવીવાળું શાક મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.ગુવાર વિટામિન A , C ,K થી ભરપુર હોય છે. Mital Chag -
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
-
-
-
-
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3 Saloni Tanna Padia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16186997
ટિપ્પણીઓ