પાપડ ચાટ (Papad Chaat Recipe In Gujarati)

Harsha tanna
Harsha tanna @ruhi9290
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨minit
  1. ૨ નંગઅડદ ના પાપડ
  2. ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ નંગ ટમેટુંઝીણું સમારેલું
  4. ૪ - ૫ ટીપાંલીંબુ
  5. ચપટીચાટ મસાલો
  6. ચપટીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨minit
  1. 1

    સૌપ્રથમ અડદ ના પાપડ ને ગેસ પર શેકી લો

  2. 2

    ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા લીંબુ અને ચાટ મસાલો લાલ મરચું નાખો.

  3. 3

    હવે તે બધી વસ્તુ મિક્સ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha tanna
Harsha tanna @ruhi9290
પર

Similar Recipes