ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

#EB Week 5

ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB Week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગુવાર
  2. 2 નંગનાના બટાકા
  3. 2 મોટા ચમચાતેલ
  4. લસણની કરી આઠથી દસ
  5. 1/4 ચમચી રાઈ
  6. ચપટીહિંગ
  7. 1/4 ચમચી હળદર
  8. 1/4 ચમચી લસણ વાળું મરચું
  9. 1/2 ચમચી મરચું
  10. 2 ચમચીધાણાજીરૂ
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગુવાર વારને બીટી લો અને નાના કટકા કરો પછી બટેટાને છોલી ચિપ્સ કરો પછી કૂકરમાં તેલ મૂકી લસણની કળીને છુંદી લો

  2. 2

    પછી ગરમ તેલમાં રાઈ અને લસણ નાખો પછી તેમાં ચપટી હિંગ નાંખી ગોવા ર બટાકા ઉમેરો પછી તેને થોડીવાર સાંતળો પછી તેમાં ચપટી હળદર અને મીઠું ઉમેરો બે મિનીટ પાછળ સાંતળો પછી તેમાં લસણ વાળો મરચું ધાણાજીરૂ કોરુ મરચું નાખી મસાલો હલાવો થોડીવાર તેલમાં ક કડવા દો

  3. 3

    તેમાં થોડી ચડવા દો હવે તેમાં થોડું પાણી ઉમેરી બે સીટી મારી દો તૈયાર છે ગુવાર બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

Similar Recipes