ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર અને બટેટાને સમારીને ધોઈ લો.પછી પાણી વડે ગુવાર બટેટાને સાફ કરી લો અને એક નંગ ટમેટું લો તેને સમારી લો.
- 2
કુકરમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા પછી તેમાં સુધારેલું ટામેટું એડ કરો ત્યારબાદ તેમાં ગુવાર બટેટાને એડ કરો.
- 3
ત્યારબાદ તેમાં 1/2 ચમચી હળદર,એક ચમચી મરચાની ભૂકી,એક ચમચી ધાણાજીરું,સ્વાદાનુસાર મીઠું નાખી મિશ્ર કરો.
- 4
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરવું અને બે થી ત્રણ વીસલ થવા દેવી ત્યારબાદ ગેસ બંધ કરી દો અને પછી તેને સર્વ કરો તો તૈયાર છે ગુવાર બટેટાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5#guvarnushak Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15116976
ટિપ્પણીઓ (10)