ભરેલા ભીંડા ની સબજી (Bharela Bhinda Sabji Recipe In Gujarati)

sonal patel
sonal patel @sonu15

#EB
Week 1

ભરેલા ભીંડા ની સબજી (Bharela Bhinda Sabji Recipe In Gujarati)

#EB
Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો..
  1. 250 ગ્રામ ભીંડા
  2. 2 ચમચીતેલ
  3. 4 ચમચીબેસન
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીમીઠુ
  6. 1 ચમચીમરચુ
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલીંબુ રસ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ભીંડા ને ઘોઈ ને કાપા પાડી દેવા.
    પછી અેક બાઉલ માં બેસન લેવુ..

  2. 2

    બેસન માં બધો મસાલા મેળવી લેવા..
    અને કાપેલા ભીંડા મા ભરી લેવા..

  3. 3

    હવે અેક કડાઈ માં તેલ મુકી તેમાં રાઈ જીરા નો વધાર કરવો..

  4. 4

    પછી ભરેલા ભીંડા નાખી હલાવુ અને 15 મીનીટ ચડવા દેવુ..

  5. 5

    હવે તૈયાર છે ભરેલા ભીંડા નુ શાક..
    અેક દમ મસાલેદાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal patel
sonal patel @sonu15
પર
yes i love cookingand i like cooking
વધુ વાંચો

Similar Recipes