ભરેલા ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ્
3 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ નાના ભીંડા
  2. ૩ ચમચીધાણા જીરુ
  3. ૨ ચમચીગરમ મસાલો
  4. ૧ ચમચીતલ
  5. ૧ ચમચો છીણેલું કોપરું
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચો સિંગદાણાનો ભૂકો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચમચા તેલ
  11. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ્
  1. 1

    ભીંડાના દિટા કાઢીને ઉભા ચિરા પાડી દો.

  2. 2

    એક ડીશમાં બધો મસાલો લઈને mix કરી લો. પછી પછી ભીંડા મસાલો ભરી લો.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે હિંગ નાખો પછી ભીંડા નાખીને સરખી રીતે સાંતળી લો પછી ઢાંકીને ૨ મિનિટ ધીમા તાપે ચડવા દો.

  4. 4

    સરસ મજાના ટેસ્ટી ભીંડાના શાક ઉપર થોડો મસાલો ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes