રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પચીસ મિનિટ.
બે વ્યક્તિ માટે.
  1. 1 કપરાજમાં બાફેલા
  2. 1 કપડુંગળી ઝીણી સમારેલી
  3. ૨- 3 કળી લસણ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરું
  6. 1/4 ચમચીહળદર
  7. 2 ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
  8. 1કપ. ટામેટું જીણું સમારેલું
  9. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  10. 1/૨ ચમચી લસણ ની પેસ્ટ
  11. 1/૨ ચમચી ધાણા જીરું પાવડર
  12. 1/2 ચમચીમોળા લીલાં મરચાં ની પેસ્ટ
  13. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

પચીસ મિનિટ.
  1. 1

    કૂકર માં એક ટેબલ સ્પૂન તેલ ગરમ
    કરી ને રાઈ જીરું હિંગ નો વઘાર કરવો.

  2. 2

    ત્યારબાદ એમાં ડુંગળી સાંતળવી.

  3. 3

    પછી ટામેટું સમારેલું ઉમેરી ને એમાં
    આદુ મરચા,લસણ ની પેસ્ટ ઉમેરવી.

  4. 4

    ત્યારબાદ એક ચમચી હળદર,એક ચમચી ધાણા જીરું,એક ચમચી લાલ મરચું,અને સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું.

  5. 5

    ત્યારબાદ એમાં રાત્રે પલાળેલા રાજમાં
    ઉમેરી ને મિક્સ કરી એમાં એક ગ્લાસ પાણી ઉમેરી બે સીટી પડે ત્યાં સુધી
    થવા દેવું.

  6. 6

    બે સીટી પછી રાજમાં પીરસવા માટે
    તૈયાર છે.

  7. 7

    રાજમાં ને ધાણા થી શણગારી શું.

  8. 8

    સર્વ કર્યા છે.તૈયાર છે ટેસ્ટી રાજમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (17)

Similar Recipes