આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

On the occasion of International Tea Day, its mandatory to make the most loved beverage of India...☕
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 mins.
2 servings
  1. 2 કપદૂધ
  2. 2 tspચા
  3. 1 +1/2 ચમચી ખાંડ
  4. આદું નો કટકો

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    એક તપેલી માં દૂધ ઉકળવા મુકો એમાં ચા પત્તી અને ખાંડ ઉમેરી એક ઉભરો આવે એટલે એમાં આદું છીણી ને ઉમેરો. ચા ઉકળી જાય એટલે કપ માં ગરની થી ગાળી લો. એન્જોય ગરમા ગરમ ચા...☕

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes